પૃષ્ઠ:Purnima.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪:પૂર્ણિમા
 

૧૦૪ : પૂર્ણિમાં [ શાસ્ત્રીજી, રાજુ, બધાં વિસ્મય પામે છે. મેાહનલાલ : બસ ! તેા પછી લગ્ન ન થાય તેા પછી એને અહીંથી બહાર કાઢો ! પદ્મનાભ : બહાર નહિ જાય. એ મારે ઘેર રહેશે. હુ" ગ્રહસ્થ છું; અને મારે ઘેર રાખવાના અધિકાર છે. [ અવિનાશ-રજની બહારથી આવે છે. વિસ્મય પામે છે. ઘરમાં જાય છે. ] શાસ્ત્રીજી : પદ્મનાભ ! શુ થશે હવે? j+j પદ્મનાભ : શું થવાનું હતું, શાસ્ત્રીજી ? લગ્ન મદિરના પ્રાંગણામાં નહું થાય તે મારા આંગણામાં થશે. કન્યાદાનતા હું જ દેવાના છું ને? શાસ્ત્રીજી : રઘુવર...રઘુવર...! [બને ઘરમાં જાય છે. ] TOUSE [ ફંડ આઉડ ] [ફેઈડ ઈન થાય ત્યારે શરણાઈના સૂર સંભળાય છે. પદ્મનાભના ઘરની અંદરથી લગ્નવિધિના લાક સંભળાય છે. ધીમે ધીમે નારાયણી મંદિરની બાજુથી આવે છે; પદ્મનાભના ઘર પાસે જઈ ઊભી રહે છે. લગ્નમંત્રા સાંભળે છે. ઘેાડી વાર પછી શાસ્ત્રીજીને બાલાવે છે. ] નારાયણી : શાસ્ત્રીજી...શાસ્ત્રીજી 1 રજની : (બહાર આવે છે) કાણુ ? એહ, તમે ? અંદર આવા ને ? તમારી જ રાહ જુએ છે બધાં | નારાયણી ના ભાઈ । ઘરમાં હૂં પગ નહિ મૂકું; શુભ પ્રસ’ગને અપવિંત્ર નહિ બનાવું.