પૃષ્ઠ:Purnima.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૦૫
 

અક ત્રીજે : ૧૦૫ પ્રસંગને અપવિત્ર બનાવશેા ? તમે તે। આ લગ્નમાં અગત્યના ભાગ ભજવ્યા છે ! મહેરબાની કરી શાસ્ત્રીજીને બહાર માકલેા. રજની : તમે શુભ નારાયણી : ભાઈ ! રજની : ભલે, મેાકલું છું ENG [ અંદર આવે છે.] નય છે. ઘેાડી વારે શાસ્ત્રીજી બહાર શાસ્ત્રીજી આવ આવ, નારાયણી । આજે મારા પાપનું પ્રાયશ્ચિત્ત IS થાય છે. ( નીચે ઊતરી હાથ પકડવા જાય છે. ) અંદર P આવ... આવ... નારાયણી નહિ, શાસ્ત્રીજી ! મને અડકશે નહિ. શાસ્ત્રીજી : ના...રા...ય...ણી.... 19 નારાયણી : જુએ ! ( નારાયણી ઘૂંઘટ ઉઘાડી નાખે છે. કુરૂપ ચહેરા જોઈ શાસ્ત્રીજી ડધાઈ જાય છે. ) તમારી નારાયણીની શી દ્દશા કરી છે તમે ? મારુ મેઢુ વેરના વિકારથી ખરડા યેલું છે, પણ મારું અંતર આજે આકાશ જેવું નિમર્માળ થયુ' છે! તમારી રજા લેવા આવી છુ....હવે કદાચ... શાસ્ત્રીજી : મને માફ કર, નારાયણી ! હું ભીરુ હતા, સમાજ સામે ટકવાની મારી તાકાત ન હતી. આપણા છૂપા પ્રેમ અને એના પરિણામને જીરવવાની મારી હિંમત ન હતી, અને મેં તને ઢાડી દીધી...દ્ગા દીધેા ! મને માફ કર, નારાયણી ! નારાયણી : તમારા સંગીતે મને ઘેલી બનાવી હતી, અને એ ઘેલછાનું પરિણામ મેં ભગવ્યું! પરંતુ તમે અને હું ન કરી શકવ્યાં તે આ નવી પેઢીએ કરી બતાવ્યું, એના મને સંતેષ છે ! શાસ્ત્રીજી : નારાયણી 1..… ASIE નારાયણી : તે દિવસ પૂનમની રાત હતી અને આજે પણ એવી જ પૂર્ણિમા છે ! શાસ્ત્રીજી ! વર્ષો પછીની ઝંખનાને પાછી ન ડેલશા; એક ભજન સ‘ભળાવે.