પૃષ્ઠ:Purnima.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૧૦૭
 

પદ્મનાભ : શાસ્ત્રીજીના એ અધિકાર છે, બેટા ! અવિનાશ : શાસ્ત્રીજીને અધિકાર ? અંક ત્રીજો : ૧૦૭ પદ્મનાભ : હા, અવિનાશ ! નારાયણી શાસ્ત્રીજીની પત્ની હતી. રજની : શાસ્ત્રીજીની પત્ની નારાયણી ? પદ્મનાભ : હા ભાઈ! અને જેની શેાધમાં હુ. વર્ષોથી ભટકતા હતા એ નારાયણી મારી બહેન થાય ! નારાયણી ? 1902. રાજુ : તમારી બહેન

પદ્મનાભ : હા, બેટા ! તારી એ મા થાય. રાજુ : મારી મા ! ( આદુ:ખ-કરુણાપૂર્વક ) મારી નારાયણી ? મા ! મા [ ચીસ પાડી નારાયણીના પગ ખેસી જાય છે. અવિનાશ એની પાસે બેસી સાંત્વન આપે છે. ] પદ્મનાભ : ( નારાણીના દેહ પાછળ વચ્ચેાવચ્ચ ઊભા છે ) હા બહેન | વર્ષો પહેલાનાં વિખૂટાં પડેલાં સંબંધીએ આજ ભેગાં થયાં છે. નારાયણી તારી મા છે ને મારી બહેન છે; વર્ષાં પહેલાંની એ વાત છે. આવી જ એક પૂર્ણિ માએ શાસ્ત્રીજી અને નારાયણીનું મિલન થયું….…… શાસ્ત્રીજી : ( વચ્ચેથી ) મને ખાલવા દો, પદ્મનાભ ! મારુ હૈયુ ખાલી થઈ જાય. હા, બેટા ! આવી જ એક પૂનમે હું ને તારી મા મળ્યાં. બન્ને એકખીજાનાં થયાં. પણ મેં નિરે એને ગેા દીધેા, રઝળાવી; અને એ વેરની જવાળામાં પેાતે ખાખ બની અને છેવટે આજ તને સુખમાં જોઈ એણે એના વાસનાશરીરને ત્યજી દીધું. ઈશ્વર તમારા દ્રિવ્ય પ્રેમ અચળ રાખે ! ( શાસ્ત્રીજી અભાનમાં બબડે છે) એ જ ચાંદની- મદિનું વાતાવરણ ! સંગીતની ધૂન-સ્નેહમિલન ! આર્જે પણ એ જ પૂર્ણ મા, એ જ સ્નેહમિલન...નારાયણી ! તને મારાં