પૃષ્ઠ:Purnima.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ૐ º VE અંક પહેલે cest [ પડદા ઊઘડતાં આગળના ભાગમાં મકાનો અને પાછળના ભાગમાં રસ્તા આપણી નજરે પડે છે. ડાબી બાજુ પર એક મકાનની ગૅલૅરી બહાર પડતી દેખાય છે. એની બાજુમાં બીજું મકાને આવેલું છે, તેની પરસાળ દેખાય છે. આ બન્ને મકાનો એક જ કમ્પાઉન્ડમાં આવેલાં દેખાય છે, ત્યારે સામી બાજુ જમણી બાજુ પર ઊંચાઈ પર આગળના ભાગમાં એક મદિરનો પૃષ્ઠ ભાગ અને પગથિયાં દેખાય છે. આ બન્ને સ્થાનની પાછળના ભાગમાં એક રસ્તા આવેલા છે. સામી બાજુ ફૂટપાથ દેખાય છે. એના પર એક સ્ટ્રીટ- લૅમ્પ દેખાય છે. રસ્તાના ખુણા પર ડાખી બાજુ સ્ટેશન દર્શાવતું સાઈન માર્ડ છે. અવારનવાર ગાડી આવવા-જવાના અવાજે સંભળાયા કરે છે. જમણી બાજુ શહેરમાં જવાનો રસ્તા છે. રસ્તાની સામી બાજુ પર ખાલી મેદાન દેખાય છે, તેને તારની વાડથી બાંધી લેવામાં આવ્યું છે. દૂર એકાદ ઝાડ દેખાય છે ને પાછળ આકારી નજરે પડે છે. પડદો ઊઘડે ત્યારે સંધ્યાટાણું થઈ ગયું મંદિરમાં સાય આરતી થતી સ’ભળાય છે. શિવનાથ શાસ્ત્રીના શ્લેાક સંભળાય છે. સામેની ફૂટપાથ પર એક ઘૂંઘટા કાઢેલ સ્ત્રી ખેડી છે નેપુ ૧