પૃષ્ઠ:Purnima.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨:પૂર્ણિમા
 

૨ : પૂર્ણિમા શ્લેાક સાંભળે છે. ત્યાં સ્ટ્રીટ—હૅમ્પ કરનાર આવે છે, અને નારાયણીને જોઈ ખખડે છે. ] ]] [ શ્લેાક સંભળાય છે. ] અસિત ગિરિસમં સ્યાત્ ઇજ્જલ’ સિન્ધુપાત્રે સુરતરુવરશાખા લાખની પત્રમૂવિ; દલિપતિ દિ ગૃહિત્વા શારદા સર્વકાલ તપિ તવગુણાનાં ઈશ પારં ન યાતિ. Tour 12 બત્તીવાળા : આ બાઈ પણ ગજબ છે; જ્યારે જુએ ત્યારે બસ અહીં જ પડી છે! કાણુ જાણે શી મહેાબત છે આ જગા સાથે એને !...એ ઊઠે...અહી થી. ચાલ, કામ કરવા દે. || * || * [ખાઈ ઊડીને મંદિરના વાળા આશ્ચર્ય સાથે શિવનાથ ભજનની ( નારાયણીને દરવાજે જાય છે, બન્ની- ચાલ્યા ાય છે. એવામાં એકાદ લીટી ગણગણતા s બહાર આવે છે. ] શિવનાથ : “ મેરો જનસમરણ કે સાથી ’’... પતંગ જામેલી ને ોઈ ) કાણુ ? આહ તું? આ મ Pas [ નારાયણી તેને જોઈ નાસી જાય છે. ] એ ઊભી તા રહે...એ બાઈ !...રામ રામ... હે રઘુવીર ! શી દશા છે ખિચારીની ! મારા પ્રભુ સૌનુ સારુ કરે. [ અંદર જવા જય છે, ત્યાં સામેના મકાનની ગૅલૅરીમાં બત્તી થાય છે. પદ્મનાભ ગૅલૅરીમાં દેખાય છે.] પદ્મનાભ ઃ જે રામજી શાસ્ત્રીજી ! આરતી થઈ ગઈ ? શાસ્ત્રીજી : હા, ભાઈ! બહારથી હમણાં જ આવ્યા કે શું? પદ્મનાભ : ના છ, ઘેાડી વાર થઈ. દુર્ગાને ઠીક નથી, તે જરા બામ ઘસતા હતા.