પૃષ્ઠ:Purnima.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪:પૂર્ણિમા
 

૪ : પૂર્ણિ મા લ સુવિધવાની વહારે ધાય છે! કયા સંબધ સૂકાઈ જતા હતા ? કે એમ હાય તેા રાખે ને ઘરમાં રસાયણુ તરીકે ? ચંપકલાલ : પશુ સાહેબ! એ તા...... પદ્મનાભ : હું જાણું છું, ચંપકલાલ ! ધરમાં તા રસેાઈ જ કરે અને આવા આશ્રમેામાં તા...જવા દે એ બધી વાત...મને અત્યારે સમય નથી...અને તમે પણ રાતને વખતે આવી ઉપાધિ લઈને આવે છે!! મારે અત્યારે એક અગત્યનું કામ છે ને બહાર જવું છે...તમે હમણાં જાવ; પછી વિચારીશું. ચંપકલાલ : પણ સાહેબ ! કાલે તે। આખરી નિકાલ કરી નાખવાના છે! પદ્મનાભ : તમને કહ્યું નહિ કે મારે અત્યારે બહાર જવું છે?... [અંદરથી દુર્ગાઉધરસ ખાય છે; બારણામાં દેખાય છે. ] દુર્ગા : વળી અત્યારે કચાં જવુ છે? જુએ છે ને મને ઠીક નથી... પદ્મનાભ : એ તેા...આ વિધવાશ્રમના મહેતાછ આવ્યા છે. એમની સાથે એક અગત્યના કામે... ચપકલાલ : પણ સાહેબ! તમે તે... પદ્મનાભ : હા, મહેતાજી! હું જ...એ દુર્ગા : ઘરની બૈરીની તમને કંઈ પડી નથી ને બહારનાં બૈરાંના પતાવી...દઈશ... ઉદ્ઘાર કરવા નીકળી પડેચા છે... પદ્મનાભ : દુર્ગા ? તું ખાટા ઉત્પાત ન કર; અંદર જઈને સૂઈ જા. હું હમણાં જ પાછેં આવું છું. દુર્ગા : કો'ક દિવસ આમ જ પાછા આવા ત્યારે હું આ જગત- મ માંથી પાછી વળી ગઈ હૈાઈશ. હે રામ !... [ દુર્ગા બારણું બંધ કરી અંદર જાય છે. ] ચંપકલાલ : બહેનની માંદગી...બિચારાંને છેાડતી જ નથી. પદ્મનાભ : ચંપકલાલ !...તમે ચિૌંતા કરવાનું છેડા...જાવ તમે. ચંપકલાલ : પણ તમે સાથે આવેા છે ને? હમણાં બહેનને કહ્યું ને? પદ્મનાભ ઃ તમે જાવ !... હમણાં હમણાં તમે વધારે પડતા વાચાળ થતા નવ છે...ાવ તમે,મારું કામ છે,