પૃષ્ઠ:Purnima.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૫
 

'ક પહેલા : ૫ [ ચાઁપક ધીમે ધીમે ચાલતા થાય છે. પદ્મનાભ કાટાપી પહેરે છે; હાથમાં લાકડી લઈ ગૅલૅરીની બત્તી બંધ કરી આજુબાજુ જોતા નીચે ઊતરે છે. પછી સામી બાજુની ફૂટપાથ પર જાય છે. બન્ને બાજુ કાઈની રાહ જોતા હોય એમ અટકે છે. પછી જમણી બાજુ જાય છે. તેવામાં અવિનાશ અને રજની વાર્તા કરતા ડાબી બાજુથી દાખલ થાય છે. ] [બન્ને આનંદમાં દેખાય છે. ] અવિનાશ : રજની ! આામાં જીવન જ કયાં છે ? જીવનમાં રસ જ નહિ ને પત કરી રજની : જે કાંઈ મરતું મરતું જીવન છે, જે કાંઈ મેાળા મેળેા રસ છે, એટલું જ રહેવા દે ને ભાઈ ? નવું જીવન અને ના રસ લાવતાં જે છે તે ખાઈ ખસીએ હિ! અવિનાશ વૃદ્ધોની લિસૂફી ! આપણા દેશમાં બાળકો ય જન્મે છે. વૃદ્ધ રજની કાલથી એ યુરેપિયન નાય જોવાનું માંડી વાળા. અવિનાશ ઃ નાયા અનેક પહેલ લ પાડેલાં જીવનનું એક પાસું છે. FINAIS રજની : અવિનાશ ! પહેલાં તા આ બધું શીખવા મારે તારી માફક વિલાયત જવું પડશે ! તારા મનથી એમ કે નાચ એકલા રાપમાં જ છે, નહિ? ગરબા ગાય છે તેને તારે નાચનું મહત્ત્વ આપવું છે? INDEP રજની : એ તા તું વિલાયત ગયે। ત્યારની સ્થિતિ હતી. આજે તેા ઘેર ઘેર ઘુધરા ધકે છે...અરે...પણ અવિનાશ ! આ કાણ આવે છે? સાથે બે ખાઈએ પણ લાગે છે! અવિનાશ : તારા પાડોશી વકીલસાહેબ ને અનેક સ્ત્રી સંસ્થા લાગે છે. સમાજસેવક છે, અવિનાશ : છેકરા સાથે.......