પૃષ્ઠ:Purnima.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૯
 

અ‘ક પહેલા : ૯ પદ્મનાભ : ન્ને અવિનાશ ! આજે તારા પિતા અહીં આવ્યા હતા. તુ તેા જાણે છે ને, મારે અને એને કેટલા ગાઢ સંબધ છે ? અવિનાશ : હાજી ! એટલે તે મને હવે તમારે હવાલે કર્યાં છે. પદ્મનાભ : શું કરે બિચારા ત્યારે ? ધરની પેઢી ચાલે છે, ધમધેાકાર વેપાર ચાલે છે, બેઠાં બેઠાં હુન્તરા રૂપિયા દલાલી મળે છે. પણ તારું એમાં કાં ય મન ચાંટતું નથી ને ! અવિનાશ : પણ મને એ જ સમજાતું નથી, મુરબ્બી ! કે આપણે માલ લેવા નથી, દેવા નથી, નજરે જોવા પણ નથી, છતાં વચ્ચેથી દલાલી પડાવી લેવાનું કારણુ ? આપને વેપારમાં [હ ફાવે... પદ્મનાલ : ત્યારે તે તારા બાપે મારી સાથે વકીલાતમાં જોડશો છે ને ? પરદેશ જઈ ઍરિસ્ટર થઈ આવ્યા છે, પણ આ વકીલાતમાં ય તને આદર્શ આડા આવે છે. અવિનાશ : ભઈ। મને આ સાચાનું ખેાઢુ અને ખાટાનું સાચું કરવામાં કઈ ઘડ બેસતી નથી. પદ્મનાભ : સાવ માસ્તરને લાયક છે તું તે ! અવિનાશ : માસ્તર નહિ પ્રેફેસર, પદ્મનાભ હા ભાઈ ! હા. પ્રોફેસર ! પ્રેફેસર એટલે માટા માસ્તર...અને હાં, પેલી કોલેજમાં પ્રેફેસરની જગ્યા માટે અરજી કરી હતી એના જવાબ આવી ગયા છે. કાલે ઇન્ટરવ્યૂ છે. સવારની ગાડીથી ઊપડી જ અવિનાશ : એ મને ફાવશે, મુરબ્બી ! દ્મનાભ : અવિનાશ ! આમ આદર્શને ઝુલે બુલ્યા જ કરા કુ કદી માબાપનો પણ વિચાર કરોા ? હવે તેા લગ્નની હા પાડે તા સારું. અવિનાશ : પણ શી ઉતાવળ છે? નાકરી ધે લાગ્યા પછી વિચાર !