પૃષ્ઠ:Purnima.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦:પૂર્ણિમા
 

૧૦ : પૂર્ણિ મા પદ્મનાભ : તે આવનારી વહુ કાં તારા શટલા પર આશા રાખીને આવવાની છે? તારા પિતાના ઘરમાં કયાં ખેાટ છે? [ દુર્ગાવતીની ઉધરસ સંભળાય છે. ] અવિનાશ : : દુર્ગાબહેનની તબિયતમાં કઈ સુધારા નથી જણાતા ? બિચારાં નિરાંતે ઊંઘી પણ શકતાં નથી ! તમને પણ ધણી તકલીફ પડતી હશે. પદ્મનાભ : તકલીફ પડે તે ય શું કરીએ ? નભાવ્યે જ છૂટકા ને લગ્ન કર્યાં પછી... [ દુર્ગા બહાર આવે છે, શાલ ઓઢી છે. ] [અવિનાશ આરામ ખુરસીમાં બેસાડે છે. ] દુર્ગા : લગ્નની શી વાત કરતા હતા ? પદ્મનાભ : કંઈ નહિ એ તા. હું. અવિનાશને કહેતા હતા કે હવે લગ્ન કરી નાખ...તારા પિતાના બહુ આગ્રહ છે. દુાં : હા ભાઈ ! પરણવાની તમારી ઉંમર થઈ. હવે તા ઘર બંધાઈ જાય તા સારુ. પણ પરણીને કંઈ સુખ નથી ! ! ( ઉધરસ ખાય છે. ) અવિનાશ : તમને ઠીક નથી; તમે આરામ કરો. દુર્ગા ઃ આરામ જ કરું છું ને ભાઈ ? પણ હવે તા બેઠાં બેઠાં થાકી ગઈ છું, અને એમાં ય ઘેર કાઈ માણુસ નિહે. તમારા વકીલ- સાહેબને તા દુનિયા આખીની ચિંતા છે, એક ઘરના માણૂસની જ પડી નથી. ભાઈ ! જોઈ વિચારીને ધર માંડજે; કાઈ ગભરુને દુ:ખી ન કરતા. (ઉધરસ આવે છે. ) પદ્મનાભ : તને કાઈ ફરિયાદ સાંભળનારુ જોઈએ છે. બસ, ચાલ્યું તારું પતિપુરાણુ...શું હું ચાવીશ કલાક તારી સામું બેસી રહું અને તારા પગ દામ્યા કરુ? કઈ કામધા ખરા કે નહિ ?...