પૃષ્ઠ:Purnima.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨:પૂર્ણિમા
 

૧૨ : પૂર્ણિમા અવિનાશ : હું અભણ, અસૌંસ્કારી સ્ત્રીઓને પરણવા માગતા જ નથી ને ? રજની : અભણુ ઉપર ગમે તેટલા ભાર દઈશ ા ય મને કાંઈ લાગવાનું નથી, 20 અવિનાશ : નહિ નહિ, હું તમારા માટે કંઈ કહેતા નથી. રમા ભાભી માટે મને માન છે તને ખાટું લાગ્યું તે રજની : ધીમે ખાલ...તારાં રમાભાભી જાગી ગયાં માફી મળશે, પણ મને...લે ચાલ હવે...સવારે પાછું ઠારો નહિ. અને જે, આપ સવારે ઊઠીને જો; પણ મને તા સૂવા દેશેને ? હું માફી... તા તને તે અવિનાશ : તું તારે આરામથી ઊજે, હું ઊપડી જઈશ ને સાંજની ગાડીમાં પાછા આવી જઈશ; મારે ઘેર કહેવડાવી દેજે. [બંને વાની તૈયારી કરે છે. બત્તી ઠારે છે. ભારખાનું પસાર થાય છે. રાતના ના ડકા થાય છે. ચાકીદાર આલબેલ પાકારે છે. ધીમે ધીમે પાઢના પ્રકાશ ખૂલતા જાય છે. મ’દિરમાંથી શાસ્ત્રીજીનું પ્રભાતિયું સંભળાય છે. ] જાગિયે રઘુનાથ કુંવર નંદ કે દુલારે. TESTS OFHE [સામે ફૂટપાથ પર અવરજવર શરૂ થાય છે. રમા અવિનાશને ઉઠાડે છે. ] રમઃ અવિનાશભાઈ! ઊઠા. ઝટ કરીને તમારી ગાડી કયાંક ઊપડી જશે...ઊઠા...જલદી કરા. (એવામાં દૂધવાળા ભૈયા આવે છે. રમા દૂધ લેતાં) ઊઠેા...હું ચા બનાવું છું. [અવિનાશ ઊઠે છે. લાટાથી હાથમેઢું સાફ કરે છે. કપડાં પહેરે છે. ત્યાં રમા ચા લઈ આવે છે. ]