પૃષ્ઠ:Purnima.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૫
 

અંક પહેલે : ૧૫ અવિનાશ : ટેવ તા નથી, પણ કશે। ય વાંધે। ય નથી. ( પાન લે છે ને માંમાં મૂકે છે.) આ આપનાં કાંઈ સગાં થાય છે? રાજેશ્વરી : હા જી, એ મારી મા છે. અવિનાશ : ઘણું સારું થયું. આપનાં માતુશ્રીનો પણ પરિચય થયા. આપના પિતા શું કરે છે? [જાનકી અને રાજેશ્વરી એકબીજા સામું જોઈ હસી પડે છે. અવિનાશ વિસ્મય પામે છે. ] જાનકી : બાણુછ ! હવે હાથે કેમ છે? ( અવિનાશ જવાબ નથી આપતા. ) રાજેશ્વરી : મા ! બાપુજી નાખુશ થયા. અવિનાશ : ના ના, એવું કાંઈ નહે. પણ તમે હસ્યાં એટલે... રાજેશ્વરી : આપ શુ કરી છે. બાઝુજી ? અવિનાશ : હમણાં તા વકીલાત એટલે શિક્ષક થવા વિચાર વા [ એટલામાં ગાડીની વ્હીસલ સંભળાય છે. ] શીખું છું. પણ એ ફાવતું નથી રાખું' irre જાનકી : અરે, આમ ને આમ વાતેામાં રહીશું તા ગાડી ચૂકી જશું, ચાલે...ચાલા. ( જાનકી આગળ ચાલે છે. ) રાજેશ્વરી : ચાલેા ત્યારે...સલામ બાપ્પુજી ],.. અવિનાશ : તમે નહેાત તેા મારી આંગળીના ઘા... રાજેશ્વરી : અરે, એમાં શું ? કાંઈ મેાટી વાત છે ! અવિનાશ : મને એ વાત નાની ધારું છું. આપ કયાં રહેા છે ? નથી લાગતી. હું આપને મળવા રાજેશ્વરી : અમે જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુ માને ન લાવે! અવિનાશ : કારણ ? રાજેશ્વરી : આપ હજી સમયા નહિં? અમારા ધંધા ગાવા- બાવવાના છે.