પૃષ્ઠ:Purnima.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮:પૂર્ણિમા
 

૧૮ : પૂર્ણિમા આપણા પદ્મનાભ : આàાહે ! આવે આવે! કાલે સાંજે જ યાદ કર્યા હતા. શેઠસાહેબ! તમે કાંથી ? ગઈ ફીકાશેઠ : ને યાદ કરા કે અમે તેા હાજર જ છીએ, રાજા | અને તમારા વગર અમને કાં ચાલે અમારા વગર એમ છે? કે તમને TR પદ્મનાભ : ખેલા ખેાલે...સાહેબ ! તમારી સેવામાં તે હાજર જ છીએ. ફીકારશેઠ : અરે શું સેવા ! સેવા સેવા કહીને તેા તમે અનેક સ્થા એમાં સલવાડી દીધા છે! કયાંક પ્રેસીડન્ટ તેા કાંક લાઈફ મેમ્બર, કાંક સલાહકાર તેા કાંક... પદ્મનાભ : અમસ્તા ચારે બાજુ કીકાશેડ, કીકાશેડ થાય છે ? લાભ 1 લેવા હાય તા લપટાવું પડે ! PS પદ્મનાભ : વાં ફીકાશે : પણ આમાં તે લપટાવું બહુ પડે છે, લાભ આછા મળે છે. કરી શેઠ ? (અને હસે છે) શંકર ! ચા લાવજે. વપારની વાત મેાલે, ખાસ શી ફરમાએશ છે? મારા મુનીમની પતાવી દેજો. પણ પેલી નારીક વિધવા પ્રમુખપદેથી ભાષણ દેવાનું છે, તેનુ કેમ થશે ? કીકાશેઠ મ પતાવી દેજો...એમાં ખીજું શું થવાનું છે? કીકાશે : આ પદ્મનાભ : તે બૈરીનું તાાણે તમે મડળની વાર્ષિક સભાના માલ્યા પતાવી દેજો ! ભઈ ! બીજી બજી બધી પતાવટ તા હું કરી દઉં, પણ આ પતાવટ તમારા વિના નહિં થાય. પદ્મનાભ : કેમ, કીકાશેઠ ઃ ના ભાઈ! , એમાં શ એમાં તમારે આખુ ભાષણ મને લખી દેવું પડશે. એ બધુ તમને વકીલને સોંપ્યું. આપણે તે ભાઈ! ગાખા મારીએ. અને જરા જલદી લખી આપજો. એ ગામનાં મને બે દિવસ લાગશે. પદ્મનાભ : હા જી. તમે ગાખા છે કાંઈ ને ખેલેા છેા ખીજુ !... અને તમે ય એવુ* ખાલેા છે! ( હસે છે. )