પૃષ્ઠ:Purnima.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૧૯
 

અ’ પહેલા : ૧૯ કીકારોઢ : મસ્કરી રહેવા દે, સાહેબ ! એ સાળી ઘડ બેસતી જ નથી. પ્લૅટફૅામ પર ઊભા થઈએ છીએ ને સામે સેકડા ઉં તગમગતી આંખેા દેખાય છે ને મારી જાતને ભૂલી જાઉં છું, પછી ભાષણ તે ભૂલી જ જવાય ને ? ..

એ તેા સ્ત્રીઓની સભામાં તમારી હંમેશની મુશ્કેલી

છે જ...(કીકારશેઠ હસી કાઢે છે. ) પેલી વનિતાવિહારની સભામાં તમે “ સન્નારીએ ’’ ને બુલે માતાએ, પત્નીએ ’’ એવું કંઈક ખાલીને ભાંગરા વાટેલા ને પછી તમારી ગતપત્નીઓની યાદ તાજી કરીને રડવા બેઠેલા... પદ્મનાભ કકાશેઠ : સાળું એવું થઈ ય છે, રાજ્ત ! પુરાણી પ્રીતની યાદ... પદ્મનાભ : જ્યારે જ્યારે તાજી થાય છે ત્યારે એ પુરાણી પ્રીતના PIP કીકાશેઠ : શુ કરગર આજે તા ભણકારા વાગે છે ને નવી પ્રીતનાં સપનાં દેખાય છે; ખરું ને ? કીકારોઠે : એવુ' જ કંઈક, રાજા !...( હસે છે. ) પણ હવે આ ભાષણ તા તમારે લખી જ આપવાનું છે, હા !...આ વખતે બરાબર ગેાખી મારીશ; ભૂલ જ નહિ થાય...ચાલા ત્યારે... [ એવામાં રજની બહાર નીકળી પસાર થાય છે. ] રજની : નમસ્તે શેઠજી !...આજે તે આપ આ બાજુ ?... આ વકીલસાહેખ વગર આપણા કયાં આ છે? પણ તુ કાં, આપણી પેઢીએ ચાલ્યા ? રજની : ના જી, રમાની આજે વરસગાંઠ છે તે જરા બજારમાંથી... yીકારશેઠ : અરે...હા, રાજા !...આપણે પણ કાલે જન્મદિવસ છે તે સંગીતની મહેફિલ ગાઠવી છે, જનકીબાઈને ત્યાં...અહાહા ! શુ' એની છેાકરી ઠુમરી ગાય છે! આવરોા ને? કાલે જરૂર, હાં, અને રજની ! તું પણ આવજે; ભૂલતા નહિ. કાલે જરા જમાવી દઈએ. peny રજની : ભલે રોઠજી !...આપના જન્મદિવસ ય પછી કઈ કહેવાનુ ાય ? નઉં ત્યારે. ( જાય છે. )