પૃષ્ઠ:Purnima.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨:પૂર્ણિમા
 

૨૨ : પૂર્ણિ મા [ રજની ફૂટપાથ પાસેથી પસાર થાય છે. તેવામાં બત્તીવાળા બત્તી કરવા આવે છે. નારાયણીને ખેડેલી જોઈ બાલે છે. ] બત્તીવાળા : સલામ, સાહેબ !...( નારાયણીને) તારે કંઈ કામધંધા છે કે બસ અહીં જ પડી રહે છે? સાહેબ ! આ બાઈ જ્યારે જુએ ત્યારે અહીં જ પડેલી હોય છે. [ બત્તી કરે છે. ] રજની : હશે બિચારી કાઈ દુખિયારી ! નારાયણી : શેઠ ! કશુઃ આપતા જવ જાવ; સવારની ભૂખી છું. બત્તીવાળા : ભૂખી છે છે તેા કંઈક કામ કરે. સાળાંએને માગીને જ ખાવાની આદત પડી ગઈ છે ! નારાયણી : તું તારે રસ્તે જ ને? શું કામ નાહકના... રજની : લે. (રજની બે પૈસા આપે છે) જવા દે ભાઈ! જેવાં નસીબ ! જેનાં [બત્તીવાળા તથા રજની સામસામી બાજુ ચાલતાં થાય છે. ] [ એવામાં સ્ટેશનમાં ગાડી આવવાના ઘંટ વાગે છે. દૂરથી વ્હીસલસ’ભળાય છે. ટ્રેન આવવાના અવાજ; ટ્રેન અટકવાનો અવાજ... જુદા જુદા અવાજો ને માણસાની અવરજવર થાય છે. અવિનાશ સ્ટેશન તરફથી આવે છે. તેની આંગળીએ પાટા બાંધ્યા છે. પદ્મનાભ ગૅલૅરીમાં ઊભેા છે. ] પદ્મનાભ : ‘કેમ ભાઈ ! આવી ગયા ? આવ, ઉપર આવ; અેસ. [ અવિનાશ ઉપર ાય છે. બેસે છે. ] પદ્મનાભ : કેમ, શું કરી આવ્યા ? અવિનાશ : પાંચેક ઉમેદવારા “ ઇન્ટરવ્યૂ ” માટે આવ્યા હતા પણ