પૃષ્ઠ:Purnima.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક પહેલો:૨૩
 

અંક પહેલા : ૨૩ મને એ લેાકાએ પસંદ્દ કર્યો, અને નિમણૂકપત્ર પણ સાથે સાથે જ આપી દીધા. પદ્મનાભ : એમ ? વાહ ! ચાલા, ધણુ’ સરસ | TRINE [ એવામાં રજની પાછા આવે છે.] રજની : 'કેમ, આવી ગયા અવિનાશ અવિનાશ : હા, રજની ! ચાલા, ભાઈ ! હું હવે જાઉ.. પદ્મનાભ : ભલે ભાઈ! અને જો, લખી નાખજે. ભૂલતા નહિ...આવજે અવિનાશ : હા જી. એ લેાકને એક્સેપ્ટન્સના પત્ર 1911 FIRS [ પદ્મનાભ બહાર જાય છે. ] [ નીચે ઊતરે છે. રજની...અવિનાશ ધર તરફ્ જાય છે. ] રજની : કેમ, ફતેહ કરી આવ્યા ? અવિનાશ : હા...દાસ્ત પતી ગયું. બે મહિના પછી નાકરી પર ચડી જવાનું. WE રજની : સારું સારું. રમા !...અવિનાશ આવી ગયા છે, રમા : ( અંદરથી) એ આવી...( આવે છે. ) આવી ગયા ભાઈ ? લ્યા પાણી. [પ્યાલે. આપે છે; હાથે પાટા જુએ છે. ] રમા : આ શું? હાથે શું લાગ્યું ? સવારે ગયા ત્યાં તા કઈ ન હતું ! બારીબારણામાં આવી ગયા કે શું? ( અવિનાશ એકદમ યાદ આવતી હોય તેમ ) રજની : શું થયું અવિનાશ ? અવિનાશ : કઈ નહિ; જરા અકસ્માત થયા. રજની : તે આમ હસવા જેવા અકસ્માત થયો ? ધીમું હસે છે.