પૃષ્ઠ:Purnima.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬:પૂર્ણિમા
 

૨૬ : પૂર્ણિ મા અવિનાશ : શુનેગાર કરતાં ગુના કરાવનાર મેૉટા અપરાધી છે. રજની : પણ એમાં આપણે શું કરવું? અવિનાશ : શું કરવું કેમ ? પતિતાના ઉદ્ધાર માટે પગલાં લેવાં જોઈએ. રજની : પણ પતિતાના ઉદ્ધાર એમને ઘેર રખડવાથી થતા હશે ખરા ? તારામારાથી પતિતાનેા ઉદ્ધાર થઈ શકે જ નહિ. અવિનાશ : ડૅમ ન થાય ? IRUSA BILLE રજની : આપણું શિક્ષણ આપણને સાધુ બનાવતું નથી. અવિનાશ ઃ એટલે આપણાથી કશું ન થાય ?

રજની : એક વાત બની શકે, જે પરણ્યાં ન હાઈએ તે । અવિનાશ : શુ? રજની : એક પતિતાને પરણવું! એ સિવાય આપણા જેવા આ સાધુએ માટે તેમના ઉલ્હારના ખીજો માર્ગ છે જ નહિ. અવેનારા રજની । તારી વાત સાચી છે. ડૂબેલા માનવીને હાથ

આપી ઊંચે ન લેવાય ત્યાં સુધી તેને તારવાની વાત માત્ર ધમડ છે, તમાશા જ છે! SUNS રજની : બહુ સારું. પણ એ તમાશામાં તમે નાચતા નહિ; તમારા હાથ તા કાઈને અપાઈ ગયા છે. અવિનાશ : શું? રજની : તારાં લગ્ન...! અવિનાશ : મારાં લગ્ન? કાની સાથે ? રજની : હવે તે તા થઈ રહેશે; ગમે તેને ગળે વળગાડીશું. અવિનાશ : પસંદગી પણ મારી નહિ? રજની : આપને પસંદગી આવડી હૈ।ત તા અત્યાર સુધી કુંવારા શાના રહ્યા હેત ? મા ! રમા : ( બહાર આવે છે.) અરે ! તમે હજુ ગયા નથી ? મારે તા રસાઈ પણ તૈયાર થઈ ગઈ. ચાલે...