પૃષ્ઠ:Purnima.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૩૧
 

ofer, there અક ખીએ : ૩૧ ગલીએ વચ્ચેના મકાનની બન્ને બાજુએ બે દેખાય છે. પડદા ઊઘડે છે ત્યારે ખૂણે ઝાંખું બત્તીનુ અજવાળું પડે છે. આખું વાતાવરણ શું લાગે છે. સામેની મેડી પરથી એક ગઝલ સંભળાય છે. ] /> “ ઉદ્દે ઉલતકે સભી રશ્કે મર ખેાલ દીએ સીનેકે ચાકીઆ દાગે જિગર ખાલ દીએ,’ [એ સૂરને દબાવી દેતું એક જગ્યાએ ગ્રામાય઼ાન વાગે છે. “ સર તેરા ચકરાયે, યા દિલ ઝૂમા જાયે, આજા પ્યારે, પાસ હમારે, કાહે ધમરાએ, કાહે ધમરાએ...... [ આમથી તેમ `ગીન બિયતનાં માણસા ફરે છે. પાનવાળાની દુકાને બેચાર માણુસા ઊભાં ઊભાં છે. ] વાતા કરે Simon Tes wp પાનવાળા ભૈયાજી : ( પાન બનાવતાં ) સરકાર ! બહુત દીનકે બાદ ન હુઆ. ચપકલાલ : નહીં રે ભૈયાજી ! આ તા રાજન શેઠના જન્મદિનની જાનકીબાઈને ત્યાં મહેફિલ છે. અને શેઠનો આગ્રહુ હતા, એટલે થયું કે ચાલેા. ભૈયા: બડી મહેરબાની હુઈ. કભી કભી આતે રહેના...યહાંકી માયા ભૂલ મત જાના... [ એક પાગલ જેવા માણસ આગળ આવે છે. પાગલ : કી બાત કરતે હા ભૈયા ? યહાંકી માયા લગી સા લગી, કભી છૂટતી હૈ કથા ? મેરી લયલા મુજે છેાડ કર ચલી ગઈ,