પૃષ્ઠ:Purnima.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૩૩
 

ક ખીએ : ૩૩ જાનકી : પાન લેતે આના... ખીખ : 2 બાઈજી !...ભૈયાજી...! બાઈકા પાન દેના... [ એટલામાં એક હવાલદાર આવે છે. પાનની દુકાને આવે છે કે તુરત જ પાગલ “ કાઈ નહીં રે અપના બાબા ગાતેા ગાતા ચાલ્યેા જાય છે. સામા મકાનને એટલે જઈ બેસે છે. હુખીબ હવાલદારને સલામ કરી જાનકીના દ્વાર પર જઈ ધ બેસે છે. which the paren [ દશ્ય : જાનકીના ઘર તરફ બદલાય છે. જાનકી ઝુમ્મર પ્રગટાવે છે. ખીજી એક બાઈ ધૂપ લઈ આવે છે; ફૂલા ગાઠવાય છે, ઉસ્તાદજી આવે છે; સારંગી ને તબલાં ગેાઠવાય છે, તાનપૂરા મેળવાય છે ત્યાં જાનકી અંદર જઈ રાજેશ્વરીને લઈ આવે FIછે. સેાળ શણગાર સજેલી દેવાંગના સમી રાજેશ્વરી ધીમી ચાલે પ્રવેશે છે. ] જાનકી : હુખી!! પાન લાયા? હબીબ : હાં ખાઈજી ! લીયે... ૨૧ મ Spyors 1 [ હબીબ પાન લાવી આપે છે.] જાનકી : ( પતે ખાતાં તથા બીજા તાસકમાં ગેાઠવતાં તથા એક રાજેશ્વરીને આપતાં ) લે, બેટા ! આર્ આજ તા જમાવી દે... દુ:ખીને દિલાસા ને રસિકને રસપાન, એ તે આપણા ધંધા છે! આજ તારી કલાની કસેાટી છે. રાજેશ્વરી : મા! હું નાચીશ, ગાઈશ, તું કહે છે તે જ કરીશ. પણ મારાં ગીત-નૃત્ય ગિરધર-ગેાપાલને સમર્પિત થઈ ચૂકયાં છે. એની સેવા ને સ્નેહનાં દર્શન મને એક અલબેલામાં થઈ ચૂકયાં છે. મારા મનમાઉનનેતા માટે રસતી આરઝુને હું વહાવીશ, જરૂર વહાવીશ,