પૃષ્ઠ:Purnima.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૩૭
 

એક ખીએ : ૩૭ T]GMAI [ એટલી વારમાં જ એક એ સાજનમાજ! સાથે ફીકારોડ દાખલ થાય છે. રેશમી કારનુ વૈતિયું, ભરત ભરેલી ટાપી, સેનાના બટન, શેરવાણી, ગળામાં ફૂલહાર, હાથમાં ચાંદીની મૂઠની લાકડી, હુખીબ ઝૂકીને સલામ કરે છે.] હખીખ : આઈએ, આઈએ, માલિક ! તશરીફ્ લાઈએ, [ અંદર આવે છે. ડાથી વચ્ચેની ગાદી પર બેસે બધાં ઊભાં થઈ માન આપે છે. “પધારો પધારા” કહી જાનકી મુજરા કરી આવકાર આપે છે. ] Yીકાશેઠ : કેમ બધાં આવી ગયાં કે શું ? કેમ લાગે છે બદાબત હે… ? Vois ચ'પકલાલ : અરે શેઠ! તમારા બંદોબસ્તમાં કંઈ કહેવાપણું હોય ? અને એમાં ય આજે તમારા જન્મદિવસ ! પછી શું બાકી રહે ? yીકાશેઠ : એમ છે ત્યારે! અરે પણ જાનકીબાઈ ! સભાની શેાભા ( ગાયિકાની ગાદી તરફ જુએ છે)...આમ અધૂરી કેમ લાગે છે ? જાનકી : ( પાન ધરતાં) શણગાર સજે છે, સરકાર ! હમણાં જ લાવી...( બ્લુકા કરી અંદર જાય છે ) ( સારંગી તબલાં મેળ- વાય છે, તાનપૂરા ગુંજે છે, તેવામાં વકીલ પદ્મનાભ ચારણી, કાળી શેરવાણી, ગાળ કાનપુરી ટાપી પહેરી આવે છે.) yીકારોડ : એ...હા... વકીકસાહેબ! આવા આવા રાજા! આવે, ( પદ્મનાભ કીકારોડ પાસે બેસે છે. ) કેમ આટલું મે કર્યું? પદ્મનાભ : થાડુ કામ હતુ, રોડજી ! પેલી બંનેતાઉદ્ધાર મંડળની કારોબારીની સભા હતી. ત્યાં માડું થઈ ગયું. કીકારોઠ : પણ રાજા? એ વિનંતાઉદ્દારમાં આપણા શેા ઉદ્ધાર આત્માના ઉદ્ધાર પણ કંઈ...( હસવા લાગે છે. ) [ત્યાં જાનકી રાજેશ્વરીને લઈ આવે છે. મર્યાદા- પૂર્વક આગળ વધી રાજુ બેસે છે. એક પગ