પૃષ્ઠ:Purnima.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮:પૂર્ણિમા
 

૩૮ : પૂર્ણિમા ઊંધા વાળી બેસે છે. ઘડી ઘડી માથેથી સરકી જતી સાડી સરખી કરે છે. નીચી પાંપણે એક વાર મહેફિલને જોઈ લે છે ને મુજરા કરે છે. શેડ તરફ ફરી સલામ કરે છે. ] કીકારશેઠ : થવા દો ત્યારે, જાનકીબાઈ! મસ્ત ચીજ થવા દે. [ સારંગી પર હાથ ફરે છે, તખલાની થાપ વાગે છે, તાનપૂરા ગુંજે છે. સૂરરિતા વહે છે. ] કીકારશેઠ : જરી આલહેકા...હારાજા !... હાવભાવ થવા દે... [રાજુ હાવભાવપૂર્વક ગીત રજૂ કરે છે. ] .. શામ ! રાજેશ્વરી : “ દેખારી ન માને

બીચ ડગર મારી મૈયા ગ્રહી લીની, āખારી ન માને શામ ! ” ′′ [ બધા ભાવ ચંપકલાલ : વાહ...વાહ ! કથા કહેના. ! આલમમિયાં : આ હા હા... નહેાત અચ્છા ! કથા ગલા પાયા હૈ । ચુરિયાં કર 'પકલાલ : અહં... હૈહા | ભાવ દર્શાવે છે. ] સુભાન અલ્લાહ ! ફીકાશેઠ : અલ્યા રજનીકાન્ત આવ્યા છે કે નહિ ? રજની - ( પાછળથી ) હા...જી...સાહેબ ! કીકાશેઠ : તું શાના ચૂકે ? બડા ર'ગીલે છે ! રજની : હિરે! સાહેબ! તું તા સીધા સાદે માણસ, આંખે મી'સીને બેઠે। છું. કીકાશે : અલ્યા એક કે બે ?... હા...હા...હા...બડા પાજી ! (બધા હસે છે. ગીત આગળ વધે છે. ] J71l ગઇ...ચાલી મસક ગઈ. ”