પૃષ્ઠ:Purnima.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૧
 

અંક બીજો : ૪૨. નાચકણને અપમાન લાગે ! એની અને કીકારોઠની જૂની દાસ્તી છે. અને પદ્મનાભ કયાં જાય છે તે હવે સમજાયું ? [ અવિનાશ દિગ્મુઢ થઈ જાય છે. ] | રાજુ હાથ છેાડાવી બેઠક પર આવે છે. શેઠ હીરાની વીંટી એના શરીર પર ફેકે છે. ] કીકાશેઠ : લ્યા...રાજરાણી ! તમારા મેઢા જેવી જ ચમકે છે! [ નનકી વીંટી લે છે ને સલામ કરે છે. ] આલગિયાં : પાનમેં કથા જનાબ ? અખ તા શિરઢાઈકી બાત હૈ! [બધાં હસે છે. રાજુના ભાવ સખ્ત બને છે. ] જાનકી : એ પણ થશે, આપ જેવા સખાવતી સરદારા હરો તા. [ રાજુ આ વાત આડા કાન કરી ખીજું ગીત શરૂ કરે છે. અને મનમેાહન મુરલીધર બાલકૃષ્ણની મૂર્તિ સ તું ગીત ગાય છે. ] “ કુંજન બનમેં શામ ઝુલેહી'ડાલા ’’ [ ભાવ દર્શાવાય છે. ] લમિયાં : કુછ શેર હાને દે! યે કયા હૈ ? ધરા [ રાજુ ગીતાનું સૂત્ર ગાય છે. ] “ત તભાસયત સૂર્યા ન શશાંકા ન પાવક : યુગત્થાન નિવન્તે તત્ક્રામ પરમ' મમ. કુંજન બનમેં શ્યામ ઝુલે હી‘ડાળા... સર્વ ધર્માન પરિત્યજ્ય મામેક શરણં વ્રજ, અહં ત્યાં સ પાપેભ્યા માક્ષયિષ્યામિ મા શુચ:” [ આ ગીત વખતે અવિનાશના ભાવ સ્પષ્ટ