પૃષ્ઠ:Purnima.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨:પૂર્ણિમા
 

૪૨ : પૂર્ણિ મા દર્શાવાય છે. ખીજી બાજુ કીકાશેઠની મંડળીના ભાવા પણ સ્પષ્ટ થાય છે. ] [ સમગ્ર ગીત વખતે રાજુ–અવિનાશની આંખે ચેારી ચેારી એકખીજાની સામે મળી જાય છે એ સ્પષ્ટ થાય છે. આ સર્વેમાં પદ્મનાભની દૃષ્ટિ આ છાકટી મનાવૃત્તિથી પર છે તેમ લાગે છે. તે કીકાશેઠ તરફ અવારનવાર ધૃણાથી નિહાળે છે. ] કીકાશેઠ : આ બધી પાઠપૂન કયાંથી કાઢી ? આ શું? રામ- મંદિરમાં આવ્યા છીએ કે રામજણીને ત્યાં ? જરા ધરકત છતિયાં, બાંકે નૈત ખંજર, જેવું થવા દ્યો ! અવાજો : હાં હાં...જરા ખડે હૈ। કે થવા દો...નાય હે। જાય... નાય હૈ। જાય... જાનકી : હાં સરકાર ! જૈસી ફરમાઈશ...રાજુ ? [ઘૂઘરા આપે છે. રાજુ અણુગમતી રીતે ધૃધરા બાંધે છે. ઊભી થાય છે. સારગી પર લહેજો બધાય છે. તબલાની થાપ પડે છે. કથક શરૂ થાય છે. [ તાડા ગીતની પ્રવીણુતા પર અવાજો. ] વાહ...કથા કહેના ?... ખુદ્દાને કયા જિષ્ણ અવાજ : અહાહા...વાહ દિયા હૈ ? એક અવાજ : વાહ, મેરી જન ! માર ડાલા ! [એ જ વખતે અવિનાશ એ વ્યક્તિને જોરથી ગુસ્તા મારે છે. અવિનાશ : સુવ્વર ! [ એકદમ રાજુ નીચે બેસી જાય છે. ] અવાજો : એલા શું થયું? ક્રાણુ છે રસિયા ? રોની મારામારી છે?