પૃષ્ઠ:Purnima.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૪૩
 

અ‘ક બીજો : ૪૩ કીકાશેઠ : કાણું હતું એ ક્રાદનું ફરજંદ ? . અવાજ : “ અરે ભાઈ! પીધેલા હતા. “ જગ્યાની મારામારી હતી...’ ના ભાઈ! ના; કાંઈ લેણુદેણુની વાત હો ! r [ રજની અવિનાશના હાથ પકડી મકાન બહાર ઘસડી જાય છે. રજની : શું કરે છે તુ આ ? અવિનાશ : ( એકદમ ગુસ્સે દેખાય છે) Sickening...Disgusti ng ... Revolting... રજની : અરે એમ હશે! પણ કાને ગડદાઢુ શાના મારે છે? અવિનાશ : બધાંચનાં ગળાં દાખી મારવાં જોઈએ ! 120 રજની : તે તુ પ્રધાન અને ત્યારે તેમ કરજે, હમણાં તે મૂંગા બેસી રહે, હે તે જેલમાં જવાના વારા આવશે. અવિનાશ : રજની ! લેાકાની નીયતા, પશુતા, મારાથી નહિ ના સહેવાય ! રજની : તુ' એમ માને છે કે માણસા જલસામાં સાધુ બનવા આવે છે? આવનાશ : પણ રૂપ અને કલાનું આવું અપમાન ? રજની : તે તે' કંઈ બધાંની સાચવણીના ઢંકા લીધે છે ? અવિનાશ :અલબત્ત ! રજની : ચાલ, ભાઈ ! ચાલ. જગત આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતું! અવિનાશ: રજની ! જગતને ચીલે ચાલવા ક્રેડી નહિ મળે. આવી ક્રૂર મશ્કરી ? આ લાલુપતા ! આ રજની : પણ, અવિનાશ ! આવ જલસામાં મશ્કરી ન થાય તે શું આરતી ઉતારે ? અવિનાશ : રજની ! મારે રાજેશ્વરીને મળવું છે.

જઈશું તેા કદી નવી પામરતા ! માનવતાની