પૃષ્ઠ:Purnima.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬:પૂર્ણિમા
 

૪૬ : પૂર્ણિમા જાનકી : હાં રે શેઠજી ! આપની દુવા છે. યે ગરીબખાના આપહીકા હૈ. જરૂર તશરીફ ૧૫. લાના... [ પદ્મનાભ જાય છે. જાનકી પાછી આવે છે. ] કીકાશેઠ : જાનકીબાઈ! શું હસી હસીને દિલ્લગી કરતાં'તાં ? મારી મહેફિલમાં વકીલસાહેબની મહેમાનગીરી ? જાનકી : આજે તે તમારા પરાણા એ મારા મહેમાન. જરા છેકરી વિષે વાત કરતાં હતાં... ફીકાશેઠ : છાકરી ? આ રૂપના કટકા ? નનીબાઈ ! હજુ કાઈના સંગાથ સેવ્યા નથી લાગતા. જાનકી : એ સ્તા વાત છે, શેઠજી ! લડકી જવાન થઈ. અમારા રિવાજ મુજબ એની નથ ઉતરાવવી પડશે ને ? કીકારોઠ : ( લાલુપતાથી ) હારતા; એમાં કંઈ ચાલશે ? જાનકી : ખેચાર શિયાઓનાં મ!ગાં આવ્યાં છે. વકીલસાહેબે તે મેાતીના હાર પણ મેાકલાવ્યા. ફીકાશેઠ : અને બાઈજી ! મારાં એરિંગ કેમ ભૂલી નવ છે ? આજની વીંટી કંઈ વિસાતમાં નથી ? જાનકી : તમે તા માલિક છા, રાઠજી ! આ તા સાધારણ વાત વ કરતી હતી. ફીકાશેઠ : જાનકી | એ વકીલ તેા મારા, પછી તમારા થયા. આ દેવદર્શનની આદત કાણે પડાવી? મેં! ને મારા વાલીડા મને અંધારામાં રાખી એકલેા એકલા આવા કરવા લાગ્યા? જાનકી : હુજૂર ! અમારે મન તે વકીલવેપારી બધા સરખા. અને હજૂર! છેાકરીહવે...આપ તા ભારે કદરદાન છેા...માલે, શું કરું ? કીકાશેઠ : તમે શું કરો તે હું શું જાણું? ન્તનકી : પદ્મનાભને કહ્યું કે શેઠજી બે હાર આપે છે, તેા એ કહે મારા પાંચસા વધારે. હવે ખેલા!