પૃષ્ઠ:Purnima.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦:પૂર્ણિમા
 

૫૦ : પૂર્ણ મા Ther માંથી આ વાદળી પ્રકાશ, રાજેશ્વરી પડી છે ત્યાં આવે છે અને ખડમાં વિસ્તરે છે. હવાની લહર આવે છે, ગૅલૅરી-બારણાંના પડદા ઝૂલે છે. સુંદર સિતાર પર ગીત સૌંભળાય છે. પ્રકાશ વર્તુળ વિસ્તૃત બને છે ત્યારે ઝરૂખામાં રેશમી ઝભ્ભા અને સફેદ સ્કાર્ફ તથા ધેાતીમાં અવિનાશ આકાશ તરફ જોતા ઊભા છે. હાથમાં ફૂલના હાર છે.) [ દૂરથી શરણાઈના સૂર સંભળાય છે, રાજેશ્વરીના શરીરમાંથી રાજુ ઊભી થાય છે. એણે પાનેતર પહેર્યુ છે, માથે મેાડ છે, નવવધૂના શણગાર સજ્યા છે. ધીમે પગલે અવિનાશ તરફ જવા જાય છે. ફાભ પામે છે. ગણિકાને નવવધૂને ભાવ દર્શાવવામાં મુશ્કેલી પડતી હાય એવા ભાવ એના મુખ પર દેખાય છે. ધીમે ધીમે પાસે જાય છે. શરણાઈમાંથી આકર્ષીક ધ્વનેિ ઊઠે છે અવિ નાશ પાછળ ફરે છે, રાજુ પાછી ફરી જાય છે, હાથ પાછળ રહી ાય છે. તે હાથ શિવનાશ પકડી લે છે; નજીક ખેંચીં ગળામાં હાથ નાખી દે છે. રાજુ માથે ઓઢવા જાય છે; અવિનાશ હાથ પકડી લે છે. એક હાથ છંટકાવી પેાતાના વાળ સમારે છે. અવિનાશ વાળની લટ પકડી ખીન્ન હાથે ૫ પાળે છે. સિતારની ઝણુઝણાટી, શરણાઈ ધીમી પડતી જાય છે. સિતાર વાગે છે. રાજુ : (છટકીને ) કાઈ જોશે તા ? ( બાજુ પર જાય છે. ) આવનાશ : કાણુ જોરશે ? અહી’ ? ( નજીક જાય છે. ) રાજુ : ઊભા રહેા, તમારે માટે શબત લાવુ, અવિનાશ ઃ તું મળી ને, રાજુ ! મારે બીજુ શુ જોઈએ ?