પૃષ્ઠ:Purnima.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૧
 

અંક ત્રીજો : ૫૧ [ રાજુ ટેબલ તરફ જઈ શરબતના ગ્લાસ લાવે છે; શરમાતી અવિનાશને આપે છે. અવિનાશ ગ્લાસ લઈ તેમાંથી ઘેાડા છાંટા રાજુ પર નાખે છે. રાજુના રામાંય ગદગદિત થાય છે. એક ધીમી ધ્રુજારી શરીરમાંથી પસાર થાય છે. ] અવિનાશ : ક્રમ, ટાઢ વાય છે? ( હસે છે. ) રાજુ : ના. [ જવા ાય છે; અવિનાશ તેના છેડા પકડી નજીક ખેંચે છે, બાહુપાશમાં લેવા જાય છે. રાજુ છટકવા જતાં પડી જાય છે. સિતાર ઝણઝણી શકે છે; તે જ વખતે સંગીત બંધ થઈ જાય છે. અંધકાર છવાઈ જાય છે. ] [ ખીન્ન દિવસની સવાર પડે છે. સવારના ઝાંખા પ્રકાશ ફેલાવા લાગે છે. મહેાલ્લામાંથી કાઈ ઉસ્તાદ રીઆઝ કરતા ુાય છે ને જોગીની ધૂન સંભળાય છે. ] t"ttJt T ૮ પિયા કૈ। મિલન કી આસ...” [ રાજેશ્વરી ગાદી પર સૂતેલી પડી છે; અસ્તવ્યસ્ત હાલત છે, અને ઊંઘમાં ખાલે છે. ] રાજુ : મા મારે પરણવુ છે, માત પત્ની બનવું છે. મને પરણવા દે, calves [ જાનકી અંદરના ખંડમાં દાખલ થાય છે. ધીમેથી રાજુનું માથું ખેળામાં લઈ માથે હાથ ફેરવતાં ] જાનકી : શું બબડે છે, બેટા ? હવે કેમ લાગે છે? રાજુ : ( જાનકીને વળગતાં) મા ! મને માફ કર, મા ! મારી ભૂલ થઈ,