પૃષ્ઠ:Purnima.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૩
 

અંક બીજો : ૫૩ [ એવામાં જ કીકારોઠ બહારની બાજુધી રસ્તા પર આવે છે. હબીબ એને જોઈ સલામ કરે છે. બને છૂપી મસલત કરે છે. હુબીબ પાનવાળાને ત્યાં જય છે. કીકાશેઠ રેશમી અચકન, મેગરાની માળા, મેાજડી, ઉઘાડે માથે ઘરમાં દાખલ થાય છે. જાનકી તરફ જઈ ધીમેધી એનેા છેડા ખેંચે છે. ] ÈÑ જાનકી : ( જાનકી છણકા કરી ) આ હૈ। હે ! શેઠસાહેબ આપ ? કીકાશે : વાહ...વાહ, જાનકીબાઈ ! શું ઇસ્સા છે આજ તમારા ? દસ વરસ નાનાં થઈ ગયાં લાગેા છે | મેં તો એળખ્યાં જ નહિ ? મને તા લાગ્યું કે તમારી કરી જ છે! જાનકી : આપની દુવા છે, સરકાર !...પણુ આપ અત્યારે? વકીલ- સાહેબ પધારવાના છે. GOK કીકાશે : અરે, વકીલબકીલ તા સમજ્યા...મારી બાઈ! તમારે તે પૈસાથી કામ કે પ્રેમથી ? લ્યા...લ્યેા... ( ધેલી ખેાલી મેાતીના દાગીના ને રૂપિયાની નોટા ગાદી પર બિછાવી દે છે. ) તમારી રાજરાણીને આછાં પડે તેા ઝવેરાતની દુકાન અડધી રાતે ઉઘડાવું; પછી છે કાંઈ ? જાનકી : બસ બસ, બનાવી દે છે. શેક્ટ ! આપની કદરદાની અમને શરમિંદા આ તો એમ કે વકીલ સાથે કબૂલાત... કીકાશેઠ : કબૂલાત ? શૈની કબૂલાત ? આ તે કઈ કાના દસ્તાવેજ છે? અને એ વકીલની મારી સામે શી હેસિયત છે ? બાલા, આ કુબેરનું કામ છે કે એ વકીલની વાહિયાત ખપે છે? બાલા ખેલા, જાનકીબાઈ ! એમ મુખમાં મરકચા કરા મા ! જાનકી : પણ વકીલસાહેબ હમણાં... Yીકારોઢ : બાઈ ! એની ચિંતા તમે છોડી દે. એ બધું એની મેળે પતી જશે.