પૃષ્ઠ:Purnima.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૫
 

- અક ને : પપ્ અવેનાશ : રજની ! કાલે ભીખ માગતી હતી, આજે ગાડીમાં ફરતી હતી. કાણુ હશે એ ? ધૂંઘટ ખાલી જ નથી. કાઈ રહસ્ય- મય વ્યક્તિ લાગે છે! શાસ્ત્રીજી પિછાણે છે. ગદિરની આજુ બાજુ જ અેસી રહે છે. શું રહસ્ય હશે ? કયાં ગઈ હશે એ ? અહીં સુધી પીછો પકડયો ને છટકી ગઈ! રજની : હશે આટલામાં જ, કચાં જવાની હતી ? ( આ દરમિયાન માણુસા પસાર થતાં હાય છે ) અરે, અવિનાશ ! પેલું કાણુ ? પ્રેા. જયન્ત તા નહિ ? અવિનાશ : એ જ લાગે છે... રજની : માલાવુ'? અહીં કયાંથી ?...પણુ એ તે। ગયા...અદૃશ્ય થઈ ગયા...આ સાહેબે ફિલસૂફી, ધર્મ અને નીતિશિક્ષણના વર્ગા ખાલ્યા છે. અવિનાશ : પણ એ અહીં કેમ કરતા હશે ? રજની : ચાલ્યા ગયા, નહિ તે। પૂછી લેત. બે વર્ષ પહેલાં એમનાં પત્ની ગુજરી ગયાં. ફ્રી કાઈ પરણતું નહે હાય એટલે નીતિ- અનીતિના અનંત પ્રયાગા કરતા હશે ! અવિનાશ : તું બધાંમાં ખામી જુએ છે રજની : અરે જવા દે M એ...આ પેલા જાય છે અને ઓળખ્યા ? મારી પાડેશમાં પેલાં ગંગાબહેન છે ને, એના પતિ અવિનાશ : પણ એમને તા ચારપાંચ છેાકરાં છે ! રજની : એટલે તા આ બાજુ નીકળી આવ્યા છે ! અરે પેલા ધર્માનન્દજી. અવિનાશ : ધર્મોન દશમાં ? રજની : હા. આ શર્માછએ તા અહીં` રાજ આવવું જોઈએ ! કંઈકને સીધે માર્ગે ચડાવી શકશે. અવિનાશ : તું તા આવા ને આવા ભાલકા રહ્યો ! રજની : અવિનાશ । ભેયા આ લત્તાના આશ્રયદાતા ધર્માંનીતિની