પૃષ્ઠ:Purnima.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬:પૂર્ણિમા
 

૫૬ : પૂર્ણિ મા વાતા કરનારા, વિધુર, કુવારા, પરણેલા, સૌ સગડિયા સેવફૅા છે! 1 [ એવામાં નારાયણી સામેથી દાખલ થાય છે. ] અવિનાશ : રજની ! પેલી બાઈ આવી...( બરાબર સામસામા આવી જાય છે) ચાલ પૂછીએ કે કાણુ છે એ. (નજીક જઈ) ચુનારાયણી તમારું નામ ને ? નારાયણી : તારે શું કામ છે? હુ" નારાયણી નથી. રજની : પણ શિવનાથ Rewin શાસ્ત્રીએ તા તમને એ નામે બાલાવ્યાં હતાં ! નારાયણી : ( ગુસ્સામાં ) છેકરા ! તમને શિવનાથે મારી પાછળ મેકલ્યા છે? અવિનાશ : ના, હું મારી મેળે જ આવ્યો છું. નારાયણી શા માટે ? અવિનાશ : તમને પૈસા માગતાં વ્હેયાં ને શાસ્ત્રીએ નારાયણી કહી બાલાવ્યાં એટલે મારે નવુ છે કે તમે કાણુ છે. નારાયણી : એ જાણીને શું કરીશ ? અવિનાશ : જરૂર પડશે તા મદદ કરીશ. R નારાયણી : મને મદ્દ કરીશ ? જૂડા !...લબાડ...! . અવિનાશ : હું ખરું કહું છું... નારાયણી : હું કાણું છું તે જાણે છે? અવિનાશ ના... નારાયણી : હું મરકી છું, મહામારી છું, જીવતું મેાત છું! [બંને જણા થથરી જાય છે. ] અવિનાશ : ના ના; મને એટલું કહેા કે તમે મદિર પાસે કેમ બેસી રહેા છે ? નારાયણી : તારે સાંભળવું જ છે, એમ ? અવિનાશ : હા...