પૃષ્ઠ:Purnima.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૭
 

અંક બીજો : પછ નારાયણી : શિવનાથનું ખૂન કરવા, એને રિખાઈ રિબાઈને મરતા જેવા ! સ ? આ [બને જણા ડધાઈ જાય છે. ] [નારાયણી દાડતી નાસી જાય છે. ] [ખને પાછળની બાજુ વ્હેતા સામેના મકાનના દાદરા પાસે જાય છે. ત્યાં ઉપરથી એક બાઈ ઊતરે છે, તે લગ્નવતી છે.] લજાવતી : આવા આવા, બાજીસાહેબ ! કાલ પાછા દેખાયા જ નહિ ? (અવિનાશનો હાથ પકડે છે.) અવિનાશ : ( હાથ છેડાવતાં) અરે બહેન! કાલ ઉતાવળમાં તમારા પાનના પૈસા ય આપવા રહી ગયા હતા. ( ખિસ્સામાં હાથ નાખી કાઢતાં ) લે... લજાવતી : અરે, જાઆછ ! ( ખભે હાથ નાખી ) એ તે લેવાય ? અવિનાશ : ( હાથ દૂર કરતાં ) મારે આપને કાંઈ પૂછવુ છે. લજાવતી : ખુશીથી પૂછા. ચાલે , ઉપર પધારે. આરામથી બેસી વાતા કરીએ. અવિનાશ નહિ...નહિ...અહીં જ વાત કહે. તમને આ બધું ગમે છે ? લજાવતી : હસીને ) તમે શેના ધંધા કરા છે ? અવિનાશ : ભણાવવાના. લાવતી : તમને ગમે છે ? અવિનાશ : હા. હાજાવતી : તા, મને મારા ધંધા શા માટે ના ગમે? પણું હું તમને પૃચ્છું છું કે તમને અમારા આ ધંધા ગમે છે? [ અવિનાશ અવાચક થઈ જાય છે.] અવિનાશ : મને કંઈ સમજ પડતી નથી.