પૃષ્ઠ:Purnima.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮:પૂર્ણિમા
 

૫૮ : પૂર્ણિમા લાવતી : ત્યારે તમને એ સમજ પડે છે કે આ ગણિકાગૃઢામાં કેટલી તમારી બહેનેા છે, દીકરીએ છે ? રજની : એકલા પુરુષને જ આમાં દોષ છે ? લાવતી : સ્ત્રીઓ માટે આ સિવાય પુરુષોએ ખીજે કયા વા રહેવા દીધા છે ? રજની : પણ તે તે સ્ત્રીઓને કમાવાની ચિંતામાંથી મુક્ત કરવા માટે એમના પાણુના ભાર પુરુષા ઉપાડે છે ! લાવતી : ( ગુસ્સામાં) ભારે ઉપકાર પુરુષાનો | કાં તે પત્ની બનાવી એક પુરુષ તેનું સૌદ લૂટે અગર વૈશ્યા બનાવી ખધા ય તેનું સૌદર્ય. લૂટે; ને બક્કામાં પેાણુ ! અમારા દેહ, દેહ નથી સંચા છે; પુરુષોને સોંપીએ ત્યારે એમાંથી આત્મા કાઢી લઈએ છીએ ! અવિનાશ : માફ કરજો, તમને તકલી; આપી. હવે જઈએ...ચાલ રજની | લાવતી : કાં જશે? અવિનાશ : એક જગ્યાએ જવું છે. લગ્નવતી : ખીજે આનું આ જ છે. અવિનાશ ના ના, ખીજું કામ છે

લાવતી : પણ કાને ત્યાં, એ તે કહેશો ? અવિનાશ : રાજેશ્વરીને ત્યાં... લાવતી : હા હા; એ તા આજથી સંગીતસેવિકા મટી અમારા સરખી ગણિકા બની ગઈ. અવિનાશ : એટલે ?... લજનવતી : આજે એની નથ નહિ દેખા ! અવિનાશ : એટલે ! તેથી શું? લાવતી : છેકરા ! બીજે કાઈ હાત તા કયારના તમાચા ચાડી દીધા હેત ! પણ તારી મૂર્ખાઈ ગમે છે. રાજેશ્વરી આજે એના દેહ પહેલવહેલા ઉંચશે.