પૃષ્ઠ:Purnima.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૯
 

અંક બીજો : ૫૯ અવિનાશ : શું? લજાવતી : ન સમજાયું ? અવિનાશ : તમને કણે કહ્યું ? લાવતી : મારી બહેન થાય એટલે નણું છું. અવિનાશ : ( સાંભળતાંવેંત રાજુના ઘર તરફ ધસે છે) ચાલ ચાલ, રજની...! રજની : અરે પણ ત્યાં જઈ હવે શું કરીશ ? અવિનાશ : તે ખબર નથી...પણ તું ચાલ તા ખરા ? [ હાથ પકડી ઘસડે છે. ખીબ બારણામાં રાકે છે. ] હુખીગ: આજ બાઈછકી તબિયત અચ્છી નહીં હૈ; ગાના નહીં હાગા... અવિનાશ : મારે ખાસ કામ છે... હબીબ : આજ નહીં હૈગા...ચલે નવ... [અવિનાશ અંદર ઘુસવાના પ્રયત્ન કરે છે; રજની હાથ પકડી શકે છે.] રજની : અવિનાશ ! જો...જો...પદ્મના આવે ! [બંને સંતાઈ એક બાજુ પર ઊભાં રહી જાય છે. હબીબ ક્રેડેથી છરા કાઢી તૈયાર થાય છે. પદ્મનાભ શરમાતે આવે છે; હબીબ સલામ કરે પદ્મનાભ આગળ ાય છે કે પાછળથી ગરદન પકડી છરા ઉગામે છે. પદ્મનાભ હાથ પકડે છે, હુખીબ હાથ છેડાવી લે છે; છે; પાછા ઘા કરવા જાય છે ત્યાં પાછળથી અવિનાશ એના હાથ પકડી લે છે. રજની એને ઝાલી રાખે છે. પદ્મનાભ એકદમ બહાવરા બની નાસી જાય છે. ] છું. હબીબ : બ્રેડ દે હરામી! નહીં તે માર ડાલુ ગા ! છેડ...