પૃષ્ઠ:Purnima.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦:પૂર્ણિમા
 

૬૦ : પૂર્ણિ મા રજની : હવે માર્યો માર્યા ... [ ધક્કાધક્કીમાં ત્રણે જણા ગબડે છે. ફરી ખે‘ચતાણુ, પકડ, મારામારી થાય છે. ] રજની : પેાલીસ... પેાલીસ... હબીબ : અભી બતાતા હુ· તેરા પોલીસ | [હુમલા કરે છે. એવામાં બે પેાલીસ આવી ચડે છે. આજુબાજુથી માણસા જોવા નીકળે છે; રાજે- શ્વરી એના મકાનમાંથી જુએ છે. સિપાહી ત્રણેને પકડે છે. ] પેાલીસની ખૂમા પાડીએ છીએ તે સાંભળતા અવિનાશ : કચારના નથી? જમાદાર : એ તમારી ખૂÀા પછી સાંભળીશુ. હમણાં અમારી સાથે ચાલે. /Q રજની : અમે કંઈ ગુના કર્યા નથી. 19 «{ હબીબ : સાહેબ! એ જ બદમાશા ગુનેગાર છે. જમાદાર : તે થાણુા પર નક્કી ખેંચે છે.) અવિનાશ પણ અમને પકડા શા કરીશું; ચાલેા. ( પકડે છે ને ઊ થા માટે જઈએ; અમે ગૃહસ્થ છીએ. જમાદાર : હાસ્તા! ગૃહસ્થ હેાવા વગર આવા લત્તામાં કરતા હો કરતા હશે? ચાલેા આગળ ! ને મારામારી કરતા [ પેાલીસ ધકૅલે છે. આગળ ચાલે છે. અવિનાશ જુએ છે કે રાજેશ્વરી બારણામાં ઊભી નિહાળ છે. એ હાથ ઊંચે! કરે છે; અવિનાશથી સહેજે હાથ ઊંચા થઈ જાય છે.] માટે ? અમે નાસી હિં પેાલીસ : અરે યાર! રસ્તા વચ્ચે આમ ?