પૃષ્ઠ:Purnima.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૯]

[૯] – સ્વ- રમણભાઈ તથા એમની અમર કૃતિ ‘પૂર્ણિમા’, પ્રાધ્યાપક વિષ્ણુકુમાર વ્યાસ અને ‘ રંગભૂમિ ’ – એના ત્રિવેણી સંગમ એટલે પૂર્ણિમા ’ની મૂળ નવલકથા ઉપરથી થયેલું આ નાટયાંતર. THE SIP IPFE SIGNE એને વધાવવાના, બિરદાવવાના મારી પાસે પૂરતા શબ્દો નથી. આજ અવેતન રગભૂમિ કેવળ મુઠ્ઠીભર ઉત્સાહીઓના શાખ માત્ર નથી રહી; એ એક વેગવ‘ત નદીના પ્રવાહ સની પ્ર કરી રહી છે. અને આજે વિવિધ વિષયો ઉપર સરસ નયામ નાકાની ભીડ છે. એ ભીડ ભાંગવાને આજે એ દેશ પરદેશ, ભાષા-પરભાષા ઉપર મેજર નાખી રહી છે. તખ્તાને અભાવે નાટકો પડચાં રહેશે એ હજી યે પરવડશે; નાટકાને અભાવે તખ્તા મૂંઝાઈ મુરઝાઈ જશે એ આપણને પરવડશે નહિ—કાઈ પણ પ્રતિવાંચ્છુ સમાજને પાલવે નહિ, એવે સમયે પ્રા. વિષ્ણુકુમાર વ્યાસે અને રંગભૂમિ ’સંસ્થાએ ગુજરાતની એક અમર સાહિત્યકૃતિને અને સમાજના એક ગહરા પ્રશ્નને તખ્તા લાયકી આપી છે, એ મંગળ એધાણ છે. ‘ ‘રંગભૂમિ ’સંસ્થા આ વાતને નજરમાં રાખીને નાટકાને લખાવી, ભજવી, એને ત્રંથસ્થ કરવાને માટે પોતાના પ્રકાશન વિભાગ આ નાટયાંતરથી આભે છે, ત્યારે એને એટલું જ કહેવાનું : શિવાસ્તે પન્થાનઃ સન્તુ | સ્વ રમણભાઈના આત્માને આજે સતાપ હેજો. ‘૨‘ગભૂમિ’ ૧ એના એક નવાં પગલાંને જનતાના સત્કાર હૈ. પ્રા. વિષ્ણુકુમાર વ્યાસને એક સત્કાર્ય ને સારી રીતે પાર ઉતાર્યાના આત્મસ તેાષ હા. આ નાટટ્યાંતરને ‘ રંગભૂમિ'નું પ્રથમ પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે સ્વ૦ મણભાઈ દેસાઈના પુત્ર પ્રાધ્યાપક અક્ષયકુમાર દેસાઈ અને સ્વ૦ રમણભાઈનાં પુત્રી પ્રાધ્યાપિકા ડૉકટર સુધાળન દેસાઈના આભાર માનીએ તા એમને એ કુંવળ શિષ્ટા-