પૃષ્ઠ:Purnima.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮:પૂર્ણિમા
 

પૂર્ણિમા રાજુ : પછી તમારે અને મારે બાકી શું હું ? ( ભારણાં ફરી ફે।કાય છે) આપ જાવ હવે. રજની : અવિનાશ ! ચાલેા જઈએ હવે. અવિનાશ : હા હા, ચાલે. નછૂટકે ઊડે છે ) હું ન ત્યારે... નમસ્કાર ! (વંદન કરે છે.) [બારણાં બહાર નીકળે છે. રાજુ બારણાં સુધી વળાવવા આવે છે. વિનાશનાં પગલાં માંડ " મ ઊપડે છે; રજની ખેંચે છે. ] .

રજની (રસ્તામાં ) લે, ચાલ હવે; એની ચિંતા કર મા. એ એનુ પાતાનુ ફાડી લે એટલી હાશિયાર છે.. અવિનાશ : પણ એને કાશે. હેરાન કરરોતા ? ચાલ ને આપણે સાથે લઈ લઈએ ? રજની : કાં તારા કે મારા ઘરમાં ? ( અવિનાશ અવાક્ થઈ જાય છે.) ચાલ હ. ( જાય છે? [રાજુ ધીમેથી અંદરના દ્વાર તરફ જાય છે. બારણાની સાંકળ ખેાલે છે કે તરત જ બની વાઘણુ જેવી બહાર આવે છે, પણ રાજુની દઢતા જોઈ ડધાઈ જાય છે. કાશેઠ બગાસું ખાતા પાછળ આવે છે. જાનકી : તારા મિાજ હવે વધતા જાય છે, રાજુ! આ તારી કિંમત ? અને મને અંધારામાં રાખી કાની સાથે ટાયલાં કરી હતી હમણાં ? રાજુ : મા ! ગમે તેમ ન બાલ. એ તા પેલા ટ્રેનવાળા ખાત્રુ હતા. માણુસને એળખતાં શીખ; પછી વાત કરજે. જાનકી : હવે એળખ્યા માણસને ! તું શુ' એળખવાની હતી, એ બધાંને? મેાટા સંસ્કારીના દીકરા થયા છે તે અહીં કુમ