પૃષ્ઠ:Purnima.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦:પૂર્ણિમા
 

૭૦ : પૂર્ણિમા ગુસ્સે થતી જાનકી ખડમાં પ્રવેશે છે. બારણા પાસે મેા પાડે છે. ] જાનકી રાજુ ! મહાર આવ. છે) સાંભળી લે! આ થાય...સમજી ? બાલ ! તું મારી મરજી પ્રમાણે (રાજુ ગીત ગણગણતી બહાર આવે ઘરમાં કાઈ સાંવરિયાસે પ્રીત હિ આજે હુ' ચેાખવટ કરી લેવા માગું છું. રહેવા તૈયાર છે કે નહિ? રાજુ : પણ મા! તું સમજતી કેમ નથી ? જાનકી : મારે કાંઈ સમજવુ નથી. આજે હારા રૂપિયાનું મારુ ઘરાક ફોક કરવા ખેડી છે તુ...તે ભવિષ્યમાં મારું કેમ ચાલશે ? રાજુ : મારું ભવિષ્ય તારાથી જુદું છે, મા ! મેં તને કેટલી ય વાર કહ્યું કે મારા રસ્તા જુદા છે. હું તારી એ ચાલબાજીમાં સાવાની નથી. જાનકી : એમ ! તાતેં તારા નિર્ણય કરી લીધા છે...હુખીબના માર ત્યારે ભૂલી ગઈ ? રાજુ : મા ! હવે તારા હબીબ કે કાઈ અને રાકી શકે એમ નથી... ful તારાથી કઈ થઈ શકે એમ નથી. જોઉં છું મને કાણુ હાથ અડાડે છે! જાનકી : નાદાન છોકરી | ( મારવા જાય છે) મારી સામે બકવાસ કરે છે? ( રાજુ હાથ પકડી મરડે છે; જાનકી બૂમેા મારે છે.) આહ...મરી ગઈ! છેડ...છે....... રાજુ : નથી છેડવાની ! તારા મેઢેથી તું મને નહિં સતાવે એમ ન કહે, ત્યાં સુધી હું નથી છેાડવાની જાનકી : છેડ...કહુ છુ ...છેડ... હબીબ ! રાજુ : હબીબ...ગયા તારા રાજન શેઠની સાથે. આજે તને કાઈ છાડાવે એમ નથી...ખાલ ! ( હાથ વધુ મરડે છે) બાલ ક નહિ સતાવે !