પૃષ્ઠ:Purnima.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
[૧૦]

[૧૦] ચાર માત્ર નહિ લાગે, એવી આશા છે. ‘ રંગભૂમિ ’ની પ્રકાશનપ્રવૃત્તિના આરંભ સમા નાટટ્યાંતરને પ્રગટ કરવા માટે અને એમાં અમને સંપૂર્ણ અને સદ્ભાવથી ભરેલા સહકાર આપવા બદ્લ મેસસ આર. આર. શેઠની કંકંપનીના મુખ્ય સંચાલક શ્રી ભુરાલાલ શેઠના પણ અમે ઋણી છીએ. . ‘ ર’ગભૂમિ ’ દેવધર સ'ગીતશાળા આપેરા હાઉસ, સુ'ખઈ-૪ .18 JOVE ROST # ગુણવ‘તરાય આચાય