પૃષ્ઠ:Purnima.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪:પૂર્ણિમા
 

૭૪ : પૂર્ણિમા રાજુ : ક'ઈ નહિં, બાળા! જરા... શાસ્ત્રીજી : બેટા ! મંદિરને તારું ઘર જ સમજજે. પ્રભુને સંગીત પીરસજે, મનને શાંતિ મળી રહેશે. બેટા ! ચાલ, અંદર આવ. રાજુ : બાબા ! મારા જેવી પતિત... ( પગથિયે અટકી જાય છે. ) શાસ્ત્રીજી : કેમ અટકી, બેટા ? આજ પંદર દિવસથી તને ઈશ્વરને આશરા મળ્યા છે, ને હજી અચકાય છે કેમ ? રાજુ : હું પ્રભુને અપવિત્ર કરું છું, બાળા | શાસ્ત્રીજી : ઘેલી! પતિતપાવન રામને અપવિત્રતા અડકે જ નહિ ! એનું સ્મરણ અને દÖન બધાં ય પાપને દૂર કરે છે. puisin રાજુ : પણ આપ આટલા દિવસથી મને આશ્રય આપી રહ્યા છે, પણ કદી પૂછ્યું પણ નથી કે હું કોણ છું…! શાસ્ત્રીજી : હું કાણુ પૂછનાર, બેટા ? શબરીનાં બાર ખાધાં, ગણિકાને શુક ભણાવતાં તારી, એ પ્રભુના ધામમાં જતાં હું કાણું તને પૂછનાર ? 1919 રાજુ : પણ બાબા ! હું તા એક ગણિકા છું. શાસ્ત્રીજી :( સ્થિર નજરે સજુને જોઈ રહે છે. જૂની ઓળખાણ તાજી કરવા જાણે પ્રયત્ન કરે છે પછી... ) હરકત નહિ... આવ બેટા ! આપણે બધાં ય પાપી છીએ. કશી ચિંતા ન કરીશ, બહેન ! અહીં તા રામનુ રખવાળું છે. ચાલ અંદર. ....ઉદાસી દૂર કરી પ્રભુદાસી થઈ જા. બેટા ! ચાલ અંદર... ડ, ન [ શાસ્ત્રીજી અને રાજેશ્વરી મંદિરમાં જાય છે. ] [ ઘેાડી વારે રમા તેના આંગણામાં સાફસૂફ કરે છે તેવામાં અવિનાશ આવે છે; ખિન્ન ચહેરા, ધીમાં પગલાં. ચિંતાગ્રસ્ત દેખાય છે. ] રમા : આવે...આવા, અવિનાશભાઈ ! અવિનાશ : રજની નથી આવ્યા ?