પૃષ્ઠ:Purnima.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૭૫
 

અ‘ક ત્રીજો : ૭પ રમા : હમણાં જ આવવા જોઈએ. આજે કોઠે એમને ખાસ કામ છે કહી આલાવ્યા હતા. અવિનાશ : આચિંતાનુ કેમ બાલાવ્યા હશે ? તે દિવસે તેા હાથમાં પાણીચું પકડાવી દીધું હતું.... રમા કાને ખબર ભાઈ ? નોકરી ગયા પછી એ ચિંતાતુર રહેતા હતા. નહિ તા એના જેવા માણસ, ગુસ્સા શું એની જ એને ખબર નથી. રજની [ રજની આન માં દાખલ થાય છે. ]

કાનુ' પુરાણ વંચાય છે? ભૈરાંને લાનિંદા સિવાય

બીજી વિદ્યા ફાવતી જ નથી ! રમા : લે ભાઈ ! તૈયું ને, આવ્યા કે વરતાયા ! અવિનાશ : ગાંડા ! તારાં કેટલાં વખાણ કરતાં હતાં ભાભી ! ને તું તે...... રજની : હા, ભાઈ ! હા. હું તા...ઠીક, કર્યા કરા ભાભીનાં વખાણુ, ચાપાણી એ જ પાવાનાં છે ને ? વિનાશ : ચાપાણી શું? હવે તા રાટલા પણ એના જ ખાવાના વારા આવ્યા છે, રજની ! રજની : ‘કેમ, શુ’ થયું ? મળી ગયું. પાણીચું ? અવિનાશ : એ તાપેલી કૅાલેજના પ્રિન્સિપાલના તાર આવી ગયા કે આવી ગેરવર્તણૂકવાળા માણસને પ્રાધ્યાપકપદ ન અપાય; નિમણુક રદ થાય છે. રજની : લે, કર વાત ! ત્યારે તા આવ ભાઈ હરખા, આપણે બે રના નવરા સરખા ! નોકરી વગરનો નવરા અવિનાશ રજની ! બાપુજી સાથે ઝઘડા થયા છે. તે દિવસના પછી એમની પ્રસગ બન્યા નજરમાં હું હલકા ઠર્યો છું. તે નિરુપમા સાથે મારાં લગ્ન તુરત લેવા માગતા અને આમ બન્યુ' એટલે એમની બાજી ઊંધી વળી ગઈ હતા,