પૃષ્ઠ:Purnima.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬:પૂર્ણિમા
 

૭૬ : પૂર્ણિમા રજની : પણ તેથી શું ? મામલે આટલી હદે પહેાંચી ગયા ? અવિનાશ : એ કહે કે એવી જગ્યાએ શા માટે ગયેા હતા ? મેં કહ્યું કે મારી જવાબદારી હું સમજું છું. એમણે જણાવી દીધું કે આ ઘરમાં રહેવુ… હાય તા મારી મરજી પ્રમાણે રહેવુ પડશે. મે’ તુરત જ શાંતિપૂર્વક નીચું જોઈને ઘરમાંથી પ્રસ્થાન કર્યું. હું કાયમને માટે એ ધર છેાડી નીકળી ગયા હ્યુ, રજની ! રજની : નાકરી ગઈ, છેકરી ગઈ, ઘરબાર ગયાં ! વાહ, ભાઈ ! વાહ! થઈ ન જોગી; JAY રમા : પણ શું, વાતવાતમાં હસવાનું ? એમની સ્થિતિના વિચાર... રજની : મને ધણા છે, સમજી ? ચિંતા ન કર. આ ધર તેનું જ છે એમ સમજીને તા પોતાનું ઘર છેડી આવ્યા છે! રમા : ઠીક. હવે તમારુ' ' થયુ. એ કહેા ને ? અને શેઠે ખેાલાવ્યા હતા તે શું થયું ? અને આ છાપું વાંચ્યું ? જુએ તમારાં પરાક્રમ ! રજની : અરે, એ છાપાંએ તેા પાછી શેઠની નાકરી અપાવી ! આજ પૌંદર દિવસ થયાં પણ શેઠની છાલ નથી છોડતા ! છાપાવાળા પાછળ પડી ગયા છે. એ જણે છે કે ઠીક મરઘા હાથ આવ્યા છે !...જો તા, શુ લખે છે મારા વાલીડા ! [ વાંચે છે. ] ફૂટણખાનામાં થયેલા આબરૂદાર ગૃહસ્થના જેતે ! અમારા ખખરપત્રી પાકે પાયે જણાવે છે કે હલકા લત્તામાં એક જાણીતા વકીલ, એક આગેવાન શેઢ અને પ્રખ્યાત ગૃહસ્થના દીકરાને મારામારી કરવા માટે પડવામાં આવ્યા હતા, અને જામીન પર