પૃષ્ઠ:Purnima.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૭૭
 

રજની અ‘ક ત્રીજે : ૭૭ છૂટથા છે, એ ખબર અમે આપી ગયા છીએ પરંતુ પેાલીસતપાસ ચાલુ હાવાથી એમનાં નામ બહાર પાડવામાં નથી આવ્યાં, આજકાલમાં એમનાં નામ અમારા વાચકવર્ગ સમક્ષ રજૂ કરીશું. રમા : એટલે ? તમારા બધાનાં નામ પણ હવે શુ' છાપે ચડશે ? હાય હાય !...

અરે, અમને શું થવાનું હતું? પણ આ વાંચીને શેઠના

છક્કા છૂટી ગયા છે. એટલે તેા મને એલાવ્યા. પહેલાં મને ધમકાવ્યેા ક હરામખેર ! ઘરના માણસ થઈને મારી આ આડે આવ્યા, અને હવે છાપાંવાળાને ચડાવે છે ને મને બદનામ કરવા નીકળ્યા છે? મેં કહ્યું, શેસાહેબ ! મારો વાંક નથી. એ તે છાપાંવાળા કહેવાય! કાગના વાધ કરે એમાં હું શું કરું? હું તા હવે તમારી નોકરીમાં નથી તા ય તમારું ભલું ચાહું છું. ગઈ કાલે જ છાપાંવાળાને મળવા ગયા હતા અને ...તમારું નામ ન આવે એટલા માટે...તા કહે...રજની ! તું મારા માટે છાપાંવાળા પાસે ગયા હતા ? જા જા, જોઈએ એટલા પૈસા લઈ જા, રાજન ! પણ છાપાંમાં મારું નામ ન આવે એની વ્યવસ્થા કર. ને ગાંડા ! એ તા તું ઘરના માણસ છે એટલે બે શબ્દો કહેવા પડે !...એમાં પેઢી છેાડી ચાલ્યા ગયા ને આટલા દિવસથી દેખાતા નથી ?... 50 Mી રમા : એટલે તમારી નાકરી... રજની : ચાલુ, બાઈસાહેબ ! ચાલુ !...ઊલટા પગાર વધી જશે... હવે ચિંતા છેડા...( અવિનાશ વિચારમુગ્ધ છે ) અવિનાશ ! ચિંતાતુર થઈ ખેઠે છે ? શુ અવિનાશ : રજની ! નાકરી ગઈ, ધર ગયુ, એની મને ચિંતા નથી. પણ રાજેશ્વરીનું શું થયું હરો ? પેલા નરરાક્ષસે એને...