પૃષ્ઠ:Purnima.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૭૯
 

અંક ત્રીએ : ૭૯ પદ્મનાભ : એટલે, તું ગમે ત્યાં જય-આવે, તાપણુ તને કાઈ ન પૂછે? અવિનાશ : શા માટે પૂછે? પદ્મનાભ : ચારિત્ર્યશુદ્ધિની જગતમાં પહેલી જરૂર છે. અવિનાશ : ( આશ્ચય થી એની સામે તાકી ) એમ કહ્યા કરવું એ એક ાતના ઘમંડ છે, મુરબ્બી ! હું એમ કહ્યા નથી કરતા; અને એથી જ હું ગમે ત્યાં જરા પણ વાંધે ન પણ મારી ચારિત્ર્યશુદ્ધિને નિહં આવે. એટલું જ નહિ પણ હું… એક પતિતાને પરણું તા જ સમાજના દેષનું પ્રાયશ્ચિત થાય ! પદ્મનાભ : શુ' ખાલે છે તું? અવિનાશ : પતિતાધારનાં ભાષણે હું નથી કરતા! સમાજસેવાના અ'ચળા મે’ નથી એવો! પણ આ તે મારા નિશ્ચય તમને કહેવા આવ્યા. શું કહે છે? પદ્મનાભ : પણ તું અવિનાશ : એ જ કે હું પદ્મનાભ : પણ તું આમ 178 થશે તેનું ભાન છે? અવિનાશ : પિતાને નાખુશ કરીને જ આવું છું. પદ્મનાભ : પણ..ભાઈ! તારા પિતાજીની આબરૂ, માભા, તારુ શિક્ષણ | આ બધુ શ્વેતાં તું એક ગણકા સાથે પરણે સમાજની નજરે ઠીક ન ગણાય. Pag અવિનાશ : આળ, પૈસે, શિક્ષણ એ બધાં બહારનાં વાર તહેવારે પહેરીને મહાલવાનાં ઘરેણાં છે કે જીવનમાં ઉતારવાનાં ? આવાં કાર્ય દ્વારા એ બાળતા સમાજમાં છતી કરવાની છે; એ તિન્દેરીમાં મૂકી રાખવાની ચીજ નથી ! સમાજના ઉત્થાનમાં એના ઉપયેાગ કરવાના છે...માફ કરતે, મુરબ્બી ! ભાષાના મને મહાવરા નથી; પણ તમારા જેવા સમાજસુધારક, શિક્ષિત માણુસ જ્યારે મને ઊંધી સલાહ દેવા લાગ્યા ત્યારે મારે રાજેશ્વરી સાથે લગ્ન કરવાના .... કરીશ તા તારા પિતા કેટલા નાખુશ