પૃષ્ઠ:Purnima.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦:પૂર્ણિમા
 

૮૦ : પૂર્ણિમા એટલું પણ કહેવુ' પડયુ' કે આબરૂ તા ઢાંકણુ માત્ર છે; ભલે ઊઘડી નય અને સત્ય દેખાઈ આવે! [ રજની ધરની પરસાળમાંથી બોલાવે છે. રજની : અવિનાશ ! જમવા પધારો...બહુ વાર કરી. અવિનાશ : ચાલેા. ન… ત્યારે મુરખ્ખી! હુ’ મારી વાતની ચેાખવટ કરવા જ આવ્યા હતા. [ નીચે ઊતરી રજનીના ઘરમાં ચા જાય છે. ] [ પદ્મનાભ ઘરમાં જાય છે. ] [ એટલામાં આરતીના ધ્વનિ સભળાય છે. એકમે માણસે। મંદિર તરફ આવે છે. બત્તીવાળા બત્તી કરી જાય છે. નારાયણી થાંબલા નીચે જ ખેડી હેાય છે. એટલામાં અવિનાશના પિતા સુમંતરાય આવે છે. મંદિરમાં જાય છે. પૃષ્ઠભાગમાં બધાં ઊભાં છે. આરતી પૂરી થાય છે. લાકા વિખરાય છે. થાડી વારે શાસ્ત્રી તથા સુમરેંતરાય વાતા કરતા બહાર આવે છે. ] સુમ’તરાય : ચાલા, શાસ્ત્રીજી : પધારો શેઠજી ! જે રામકી ! ત્યારે શાસ્ત્રીજી! રન લઉં, NG સુમંતરાય નીચે ઊતરે છે ત્યાં જ રાજેશ્વરી કંઈક કામસર માઁદિરમાંથી બહાર નીકળે છે, તે પાછી અંદર પ્રવેશે છે. સુમ"તરાય પહેલે જ પથિયે અટકી જાય છે ને શાસ્ત્રીજીને પૂછે છે. ] સુમતરાય : શાસ્ત્રીજી ! આ બાઈ કાણુ છે? અહી' કયાંથી ? શાસ્ત્રીજી : ભાઈ ! કઈ દુઃખિયારી છે, પતિતા છે. ઈશ્વરનાધામમાં તે સૌને આશા છે. થાડા દિવસથી સેવામાં આવી છે,