પૃષ્ઠ:Purnima.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક ત્રીજો:૮૧
 

અંક ત્રીએ : ૮૧ in the [ સુમતરાય નીચે ઊતરી જાય છે. વળી વિચાર કરી અટકે છે. રજનીના ઘર તરફ નજર કરે છે. બે ડગલાં આગળ વધે છે, પાછા અટકી જાય છે. ત્યાં જ રજની કામસર બહાર નીકળે છે. ] રજની : ( જોઈને ) કાણુ, બાપુજી ! આવા ને? ત્યાં કેમ ઊભા રહી ગયા ? સુમંતરાય : ભાઈ ! અવિનાશ તારે ત્યાં આવ્યા છે? ગુસ્સે થઈ ઘેરથી ચાલ્યા ગયા છે. રજની : હા જી, મારે ત્યાં જ છે. પધારા ને ? સુમંતરાય : ના ભાઈ ! મારાથી એના વિરોધ થયા છે. હું આવીશ પશુ ચાલ્યા જશે. નહિં ગમે, ને તારે ત્યાંથી પણ જાય, બાપુજી ! અંદર ચાલે. અ અન રજની : સુમતરાય : નહિ રહે, બેટા ! મારા તા દીકરા છે ને ? એ ાહે રહે; તું એને જાણતા નથી. એનું ધાર્યું જ કરશે ! રજની : બાપુજી ! તા ભલે એનું ધાર્યું કરે ! મારી મચડીને જીવનને કુંઠિત કરવા કરતાં પ્રવાહને સ્વયં વહેવા દે. સુમંતરાય : હા, બેટા ! એના ગયા પછી પર આવ્યા છેં. નહિતા છેલ્લે ત્યાં સુધી કહ્યું કે તારુ મન જ જે માનતુ રખાત તરીકે ઘરમાં રાખ. પણ એ શાના માને ? કંઈ નહિ, ભાઈ! એને ઠીક લાગે તેમ કરે. “ ઈશ્વર ચાહે, તેમ થયા હું પણુએ જ નિ ય પાટલે બેઠા ત્યારે મેં એને હાય તા અને કરશે !” રજની : હા; એ તા એને આશરે જ છોડી દો, બાપુજી ! : સુમંતરાય : પણ રજની ! કહે છે કે છોકરી ઘર છેડીને ચાલી ગઈ છે! રજની : હા જી; ગણિકાવાસ એણે છાડી દીધા છે, ને હવે કાં જે તેના પત્તો નથી. અમે ઘણી શોધ કરી, પણુ... પુ. ૫