પૃષ્ઠ:Purnima.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨:પૂર્ણિમા
 

૮૨ : પૂર્ણિમા ટ સુમંતરાય : રજની ! ( વિચારી, મંદિર તરફ જોઈ ) રજની ! હમણાં

  • જઈ મેં એક બાઈને મદિરમાં બેઈ. શાસ્ત્રીજી કહે છે કે કાઈ

પતિતા છે. ઈશ્વરનાધામમાં આવી છે.

રજની : માઁદિરમાં ? કાણુ રાજેશ્વરી ? અહીં આવી છે ? સુમંતરાય : એ કાણુ, તેની મને ખબર નથી. પણ એક સ્ત્રી મે જોઈ. રજની ! જો એ. રાજેશ્વરી હાય (વિચારી ) તા એ બાઈને સમજાવવી જેઈએ. જે એ અવિનાશને છેડી દેવા તૈયાર હાય, તા... રજની : હું કેમ કહી શકું ? ચાલા, ભૈઈએ તેા ખરા ! સુમંતરાય : ( પથિયાં ચડતાં ) રજની ! હું તેને સમજાવીશ કે અવિનાશના ખ્યાલ એ છેડી દે. (તે જ વખતે રાજેશ્વરી ચાટલા વાળતી હાય છે. શાસ્ત્રીજી અદરથી પ્રવેશે છે. ) શાસ્ત્રીજી ! આપ કહેતા હતા તે આ જ બાઈ? શાસ્ત્રીજી : હા, શેઠજી ! પાતી જેવી એની તપશ્ચર્યા છે. ( રાજુને ) બેટા ! અહી ના નિક સુમંતરાય શેઠ છે. [બને મદિર તરફ જાય છે. ] [એકાએક રજનીની નજર રાજુ તરફ જાય છે. ] રાજેશ્વરી ! આ તે અવિનાશના પિતા થાય. IFE IS | રાજુ એકદમ માથે એઢી લે છે; ધીમેધી નજીક આવી પગે લાગે છે. બધા આટલા પર બેસે છે. રાજુ દૂર નીચી નજરે બેસી જાય છે. ] સુમતરાય : બેટા ! એક વાત પૂછવા આવ્યો છું. શું ખરેખર તું 16 અવિનાશને ચાહે છે? રાજુ : ( નીચી નજરે ) એ સિવાય મારું સÖસ્વ છેડી અહી આવી હૅાઈશ ? સુમંતરાય : તારું સર્વસ્વ તે’ છેડયુ' નથી. રજની : કાણ, (2) 20 146