પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

EāFlukt [ፂፂ ] મેહેોબત અથવા ગુલબાસનું ફૂલ ” નામને એક ચારણું ફિરસે લખ્યો હતો. તેમાંની થોડી લીટીએ કાન્તમાલામાં આપી છે:- અરે મારા પ્રાણાધાર, મારા તે હૈયાના હાર. જીદડો, કેર આધાર બહાર અપ કયા ગયા ? તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યે લખવાં શરૂ કરેલાં. એ કિરસે. ૧૮૮૩ માં પ્રસિદ્ધ થયેો હતા. તેમાં તેમના બીજા મિત્રાએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં કયાંઈ નથી. “ સિમતપ્રભાને " અને “ અતિ ” એ બંને કવિતે છે એટલું જ, પણ તેને ભાવ વસ્તુ ઐઢિ સર્વ કાન્તનાં જ છે. કવિત્વશક્તિની જેમ વિવેચક શક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય કહે છે : “ ત્યાં થોડે દૂર એક ૧૪ વરસનું બાલક કાંઈક રચામ રંગે બુદ્ધિમતાં ચક્ષુએ સળવળ થતાં, ભરેલી નાસિકાવાળું પરતું સરલ ગેોળ ઉત્સુક મુખવાળું, ચેહેરા ઉપરથી ઓળખાણ પડયું કે માધવજીભાઈના સાઈ મણિશકર હોવા જોઈએ. અતિ શરમાળ બાળ ધીમે પગલે આવી બાજુના પથ્થર ઉપર બેશી ગયું. એને બેtલાવવાનું કાર્ય મારે શરૂ કરવું પડયું. અહે, આવા ભાઈ, તમે મણિશંકર ? ”

  • R *
  • ફુનું ભણે છે ? *

રાજકોટ હાઈસ્કૂલમાં છું. ’ ૧. પૃ. ૩૦૩ 2., illerlittel *} 3*l.