પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વલાપ બહુ આનંદ થયો. તમને તે કવિતા કરવાને પણ અસ્થાઓ , નહિ ? * છે ખરા પણ બહુ સારી નથી કરી શકતે, વિચારા બર્ફ આવે 'છે પરંતુ લખતાં ભાષા યોગ્ય લાગતી નથી. ” • અને તેવું છે, જે કલ્પના કર્યા જાએ છે તે તે ભાષા વિના સ્વી રીતે આવે છે ? ” Bt3š Soriš. ના, એમ તે આવે છે, પરંતુ કલ્પના યે જોઈએ તેવી નથી 2,

  • કુદરતની મદદ હયે...અજમાવી જોઈએ. ”

તેમણે અજમાવ્યું. એક નહોતું સરલ બે કડીનું કાવ્ય થયું. તેમને નદીના ૨વમાં મુશ્કેલી પડી, અને સમજુ કુદરતને જ ખેંtલાવી દ

  • ખળખળ કરતુ જળશિશુ રમતું ” એવા ભાવ લા૦યt.

આટલી નાની વયે “ કાવ્યો કરૂં છું પણ બહુ સારાં નથી કરી શકતા ” એટલી વિવેચનશક્તિ, અને વિચાર કે કલ્પના તે ભાષામાં જ થાય માટે કલ્પના પણું જેઈએ તેવી નથી, એટલી સમજણ ઘણું કહેવાય. હલકી કૃતિઓને વીણી કાઢવાને આ રસત્તિ અને વિવેચક શક્તિ જ બસ છે. મણિભાઈ માનતા કે “ બધા વિવેચક સણા છે,...પણુ બધા સષ્ટીએ વિવેચકા પણુ છે.’ આ સજન અને વિવેચનને યોગ તેમનામાં પહેલેથી હતો. ૧૮૮૪માં તેઓ મેટ્રેિકયુલેશનની પરીક્ષામાં પાસ થયા અને ૧૮૮૫ થી ૧૮૮૮ સુધી ગોકળદાસ તેજપાળ બેડિગમાં રહીને એન્ગિસ્ટન કેલેિજમાં તેમણે અભ્યાસ કર્યો. અહીં તેમને કેોલેજના મુક્ત ઉન્નતિકર વાતાવરણમાં પ્રિન્સિપલ વર્ડઝવર્થ જેવા અધ્યાપક નીચે અભ્યાસ કરવાથી ઘણી પ્રગતિ કરવાને અને મૈત્રીએ