પૃષ્ઠ:Purvalap1.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

SRtura ६३ બાંધવાને અવકાશ મળ્યો. તેમની નેધવા જેવી મૈત્રી રા. બ. રમણભાઈ સાથેની. પ્રે. બલવંતરાય ઠાકોર સાથે રાજકોટથી પિછાન ખરું પણ તે માત્ર પિછાન જ. રા. બ. રમણભાઈ આ સંબંધમાં લખે છે :- ‘મણિશંકર સાથે મારે પ્રથમ પરિચય સને ૧૮૮૫માં થયેલો...એક દિવસે- શનિવારે-કેોલેજ જવા સારૂ લોકલ ટનમાં ચની રોડથી મહાલક્ષમી જતાં એક વિદ્યાર્થીએ મને કહ્યું કે આજે કેલેજનો ડીબેટિંગ” સે સાઈટીના સભાસદની ચૂટણી થવાની છે તેમાં આપણે ગુજરાતીઓએ મણિશંકર ભટ્ટને માટે મત આપવાને છે. હું તે વખતે મણિશંકર ભટ્ટને ઓળખતે નહિ પણ ગુજરાતીના સમર્થનને પ્રયત્ન હોવાથી હું તેમાં સામીલ થયે... કોલેજના અભ્યાસને વખત પૂરા થયા પછી ડીબેટિંગ સોસાયટી મળી અને મણિર કર બહુ મતે ચુંટાયા...મણિરકરે સભા આગળ આવી ઉપકાર માન્યt અને કહ્યું કે ચૂટણીને હું લાયક નીવડીશ એવી આશા રાખુ છું". આા પછી કેલેિજના ગુજરાતી વિદ્યાથએિોમાં મણિશકર તેમના કલ્પનાપ્રસાવ અને વિચારશક્તિથી વધારે ને વધારે આદર પામતા ગયા. સને ૧૮૮૭માં મેં કેોલેજની “ ગુજરાતી એફિરસ્ટન સભા ” આગળ “ કવિતાની ઉપતિ અને સ્વરૂપ * એ વિષય ઉપર ભાષણ કયુ? તે પછી લે કલાસમાંથી પાછા આવતાં ચર્ચગેટ સ્ટેશન ઉપર ટ્રેનની વાટ જેતે હું ઊભા હતા ત્યાં મણિશંકર મારા હાથમાં એક ચીડી મૂકી ગયા. ચીઠ્ઠી ૬ઘાડતી તેમાં અી ગત્તિ લખેલી માલમ પડી.

  • સાંપ્રત રસમય ઋતુની કદર અરે ! જાણતા નથી કાઈ

એ મુજ ખેદ રામે છે જલદરસિક નીલકંઠને જોઈ. ” [ –આામાં કયાંઈ દલપતશૈલી દેખાય છે ! આટલી વહેલી “મારા ભાષણને ઉદ્દેશીને આ વચને લખેલાં હતાં અને એ ઉદ્દેશ * રક્ષw w& અને "રાણિઇકન ફિલ અદુ રાઇ, મેં એક ચીઠી પર ઉત્તર લખવા કે :