પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

لاكك لاسسسسسسسسسسسسسسس 331 ] • અદષ્ટિદર્શન ” માં. એ રચનાના વિશેષ પ્રયોગે મણિભાઈએ મિસિઝ બ્રાઉનિંગના સેનેટેના અનુવાદમાં કરેલા છે. અને અગતિગમન ” પણ મૂળ સેનેટમાં લખાયું હતું. પણ આ રચના પછીથી લૂલી લાગવાથી આ બધાં કાવ્યો હાલ છે તે રૂપમાં મૂકયાં. અખંડ કે સળગ કે અભગ પૃથ્વીને ઉપયોગ પણ મણિભાઈએ પ્રો. બલવતરાયના પ્રયોગે ઉપરથી કરેલો. “ અગતિગમન ” પ્રા. ઠાકોરના “અદષ્ટિદર્શન ' ઉપરથી સૂચિત થયું છે. “ પ્રણયમાં કાલક્ષેપો ’ ની પણ મૂળ સૂચના પ્રેો. ઠાકારે “ ઉપહાર 'ને પ્રત્યુતર આપેલે તેમાથી મળેલી. “ પડેલા રનહીને પ્રત્યુત્તર' અને “ અક્ષુને આવાહન " એ બે કાવ્યોમાં પંક્તિએ કે પંક્તિખંડે પ્રા. ઠાકોરનાં કાવ્યોમાથી લીધેલા છે. ( જુએt પૂર્વાલાપ ટિપ્પણું) આ છેલ્લા કાવ્યની ઉત્પત્તિ વિશે પ્રે. ઠાકાર ૧ આ લેખમા આા અને આવી બીજી પ્રા. ઠાકાર વિશેની, અને તેમના મણિભાઈ સાથેના સંબંધ વિશેની જે જે હકીકત મૂકેલી છે તેના મુખ્ય આધાર “મણિભાઈની કવિતા વિશે અંગત માહિતી ” (યુગધર્મ પૃ. ૪, પૃ. ૨૭૪ )ને શ્રેો, ઠાકોરને લેખ, અને તે ઉપરાંત પ્રો, ઠાકોરના ખાનગી પત્રો એ છે. કેોઈ હકીકત તેમની સાથેની વાતચીતમાંથી પણ મળેલી છે. ૨ પ્રત્યુત્તર કાવ્યરૂપે જ હતા તેને પહેલે ખાંડ નીચે પ્રમાણે હતા:- “ ગમે તે સ્વીકારે ગત સમય કેરાં સમરણમાં અરે આવાં વાકયો, પ્રિયતમ સખે ચાચું વહ માં. તમે સભારે છે. સમય બુલું તે હું ય ન કદી, બુટિયા લાગુ, એ તે દિવસ અવળાની જ અવધી નહીં ઉદ્દગાર એ કઈ તમ કરેલા જ થયલા, સ્વયંભ પ્રીતિનાં અમર ઝરણાંના સુર ભલા