પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૨. ઘવાયેલો બુલબુલ

[અંજનીગીત]

અંધારામાં ઝુરાયેલો : ઘુવડ-ચાંચે ચુરાયેલો : કારાગારે પુરાયેલો : ઘાયલ હા! બુલબુલ!

હૈયાને શાથી એ ખોલે? શાથી એ બોલાવ્યો બોલે? ઉલ્લાસે એ શાથી ડોલે — ડોલાવે બુલબુલ?